हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચારણ
ચારણ News
fathers suicide
LRD ભરતીમાં 2 પુત્રોને પક્ષપાતથી વ્યથીત પિતાની આત્મહત્યા
લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થવાની ઘટનામાં પિતાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. સહાયક વિદ્યુત નિરિક્ષકની કચેરી બહુમાળી ભવનમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મ્યાંજરભાઇ મુજાભાઇ હુણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેમણે ઓફીસ કાર્યાલયમાં જ સવારે 07.30થી 10.30 વાગ્યા દરમિયાન ઓફીસમાંથી પંખે લટકતો તેમનો દેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
Jan 17,2020, 23:48 PM IST
Rajkot
શ્રમજીવી કામદાર હડતાળને અખીલ ભારતીય કિસાન સભાનું સમર્થન
રાજકોટમાં આજે ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક રક્ષક ભરતીમાં અનુસૂચિત જાતિ કેટેગરીમાં સમાવવામાં ન આવતા ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મોરબી રોડથી કલેકટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો એક કલાક બાદ આગેવાનો સાથે ચર્ચા બાદ રેલી કાઢી હતી. છેલ્લા એક મહિનાથી બરડા, ગીર અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે.
Jan 8,2020, 17:15 PM IST
Rajkot
રાજકોટમાં ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભા
રાજકોટમાં આજે ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક રક્ષક ભરતીમાં અનુસૂચિત જાતિ કેટેગરીમાં સમાવવામાં ન આવતા ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મોરબી રોડથી કલેકટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો એક કલાક બાદ આગેવાનો સાથે ચર્ચા બાદ રેલી કાઢી હતી. છેલ્લા એક મહિનાથી બરડા, ગીર અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે.
Jan 8,2020, 17:10 PM IST
ડાયરો
કોડિનાર: ભવ્ય લોક ડાયરામાં બ્રિજરાજ પર થયો રૂપિયાનો વરસાદ
કોડીનારના ગેવડી ગામે રાજપૂત સમાજના કુલભૂષણ સંત શૂરવીર દેદાબાપાની પ્રતિમા અનાવરણ મહોત્સવમાં ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા લોકસાહિત્યકાર બ્રિજરાજ ગઢવી પર લાખો રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Feb 11,2019, 18:05 PM IST
માલધારી સમાજ
માલધારીઓના સંમેલન પહેલા પોલીસે પહોંચી, આગેવાનએ કર્યા સરકાર પર પ્રહાર
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સમાજ પોતાનું શક્તિપ્રદર્શન કરી આડકતરી રીતે નેતાઓ અને પાર્ટીઓને સંદેશો આપી રહ્યાં છે. આવી જ રીતે અમદાવાદ ખાતે માલધારી આગેવાન મુકેશ ભરવાડે માલધારી મહાસંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં ગૌચરની જમીન, શિક્ષણ અને ઘાસચારા સહીતના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી, જો કે ચર્ચા થાય એ પહેલા જ વિવાદ સર્જાયો હતો.
Jan 20,2019, 0:07 AM IST
Trending news
Flower Show
અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર, આ કામ માટે ભાડે મળશે ફ્લાવર શો
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા