हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગો ગ્રી
ગો ગ્રી News
Gujarat Budget 2020
બજેટની કોપીના કાગળ બચાવવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
આજે ગુજરાત સરકારનું વર્ષ 2020-21ના નાણાંકીય વર્ષનું બજેટ (Gujarat Budget 2020) રજૂ થયું છે. જેમાં ગરીબ વર્ગથી લઈને ખેડૂત વર્ગ, મહિલાઓ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. તો ગુજરાતના નાગરિકોના માથા પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ન નાંખીને રૂપાણી સરકાર ફેવરિટ બની ગઈ છે. પરંતુ બજેટ બાદ સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી જે જાણીને ખુશ થઈ જવાશે. આગામી બજેટમાં પર્યાવરણ (save environment) બચાવવા માટે બજેટની પ્રિન્ટેડ કોપીઓ છાપવાનો નિર્ણય લેવાયો છે. કાગળનો બચાવ કરવા માટે ધારાસભ્યોને ડિજીટલ કોપી આપવામાં આવશે. આમ, ગો ગ્રીન (Go Green) સંદર્ભે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. વિધાનસભા ગૃહમાં નાણામંત્રી નીતિન પટેલે (Nitin Patel) તેની જાહેરાત કરી હતી.
Feb 26,2020, 17:38 PM IST
Trending news
surat
હવે ઘી ખાતા પહેલા ગુજરાતીઓ વિચારજો! આ શહેરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કારખાનું!
Sikandar
Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ, સલમાન ખાનનો ડાયલોગ અને એકશન છે દમદાર
Amrelil
અમરેલીમાં ભાજપના ધારાસભ્યને પાડી દેવાનો ખેલ ઉંધો પડ્યો, વાત છેક ગાંધીનગરમાં પાટીલ સુ
gujarat
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લોથલ વિશ્વફલક પર ચમકશે! આ રીતે પ્રવાસીઓને આકર્ષશે નજરાણું!
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના