हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત ગરમી
ગુજરાત ગરમી News
Gujarat Weather
દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પણ આ જિલ્લાઓમાં મર્યા સમજો
Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યના દક્ષિણમાં તાપી દાહોદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. સોનગઢ તાલુકામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. દક્ષિણ સોનગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
Mar 30,2024, 14:10 PM IST
gujarat
ગુજરાતમાં ફરી ડિસ્ટર્બન્સવાળી આગાહી; જાણો માર્ચ મહિનો પુરો થતા-થતા શું થશે દશા?
Gujarat Weather Forecast: આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે. સવારથી શરૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યાં છે. જોકે, આગામી બે દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળવાના અણસાર છે. કારણ કે, શુક્રવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીના પારામાં 2 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. આથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે અને એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે.
Mar 29,2024, 18:24 PM IST
gujarat
શું ગુજરાતમાં ફરી ચક્રવાતની સંભાવનાઓ છે? ક્યાં શુ થશે તેની તારીખો સાથેની ભયાનક આગાહી
Gujarat Weather 2024: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યમાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતના કયા ભાગોમાં કેવી અસર થશે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. એપ્રિલ અને મે માસમાં બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. ચક્રવાત પણ સર્જાઈ શકે છે. આ સાથે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. આ સાથે તાપમાનમાં નજીકના દિવસોમા થનારા ફેરફારોની પણ સંભાવનાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
Mar 11,2024, 13:59 PM IST
Gujarat Weather
આખરે જેનો ડર હતો એ જ થશે! હવે વધશે ગુજરાતીઓની મુશ્કેલી, આ આગાહીથી છૂટી જશે પરસેવો
Gujarat Weather Update: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો ના હોય તેવું કહીએ તો ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રાત્રે ઠંડી બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં આગાહી કરાઈ છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. માવઠા બાદ ઠંડીનો હળવો જે રાઉન્ડ આવ્યો હતો તે પછી હવે તાપમાનમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. જોકે ગરમીનો પારો ઉચકાય તે પહેલા નલિયા સહિત અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા છે. જ્યારે રાજ્યના ઘણાં ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી નોંધાયો હતો.
Mar 9,2024, 12:41 PM IST
Trending news
Maharashtra
ભત્રીજાના ખુલાસા પર શરદ પવારની સ્પષ્ટતા, 5 વર્ષ પહેલા અદાણી હાઉસમાં શું થયું હતું?
Kapil Sharma show
નવજોત સિંહ સિદ્ધુએ શા માટે છોડ્યો કપિલ શર્માનો શો ? 5 વર્ષે પહેલીવાર મૌન તોડ્યું
Gujarat Tourism
ગુજરાતનું નવુ આકર્ષણ બનશે સિંહ આકારનું ભવ્ય મંદિર, પાકિસ્તાનથી આવશે માતાજીની જ્યોત
Viral Video
હવે કેનેડાને જ બનાવી દેશે ખાલિસ્તાન? ગોરાઓને ઘૂસણખોર કહીને ચેતવણી આપવા લાગ્યા
Dakor Temple
દેવ દિવાળીએ ડાકોર મંદિરથી આવી મોટી ખબર, ભક્તો હવે શિખર પર ધજા ચડાવી શકશે
Patidar Samaj
પાટીદારો દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન! વર-કન્યા માટે 18.60 કરોડનો વીમો ઉતારાયો
guru chandra yuti
શક્તિશાળી રાજયોગ બન્યો; આજથી આ 3 રાશિવાળાને ચારેકોરથી થશે બસ લાભ જ લાભ
devdiwali
દેવ દિવાળી પર કેટલાં દીવા પ્રગટાવવા જોઈએ? જાણો શું છે તેની પાછળનું પૌરાણિક કારણ
BSNL
BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ આ સેવા
accident
દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારના 3 ના મોત