हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગાબડા
ગાબડા News
Vadodara
વડોદરાના વાઘોડિયા તાલુકામાં નર્મદા કેનાલમાં ભંગાણ
વડોદરાના વાઘોડિયા તાલુકામાં ઠેર ઠેર નર્મદા કેનાલમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યા છે. વાઘોડિયાના ગુગલપુર પાસે માઈનોર કેનાલમાં ભંગાણ પડ્યું હતું. માઈનોર કેનાલમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી કોતરોમાં વહી રહ્યું છે. વાઘોડિયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં કેનાલોમાં ગાબડા છતાં તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે.
Feb 14,2020, 18:05 PM IST
Samachar Gujarat
સમાચાર ગુજરાત: કેનાલમાં વારંવાર ગાબડાં પડવાથી ખેડૂતોને નુકસાન
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત્ છે. આજે વાવ તાલુકાના કાસવી ગામની સીમ માંથી પસાર થતી દૈયપ માઇનોર કેનાલમાં 50 ફૂટ જેટલું ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા. વારંવાર પડતા ગામડા ના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે.
Feb 8,2020, 20:05 PM IST
canals
MLA ગેનીબેનનું જ્ઞાન ફરી છલકાયું: શેરબજાર કરતા વધુ ગાબડા કેનાલોમાં પડે છે
રવી સીઝન માં ખેડૂતોએ પાક વાવેતર શરૂ કરતા પાક માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં સિંચાઇ માટેનું પાણી છોડવામાં આવતાં કેનલોની નબળી કામગીરી હોવાને પગલે વારંવાર ગાબડા પડતા ખેડૂતોને પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠામાં સતત કેનાલોમાં ગાબડાં પડતાં જે બાબતે નર્મદા વિભાગના અધિકારીએ કેનલો માં ગાબડા પાડવા નું મુખ્ય કારણ કેનલો માં ખેડૂતો દવરા આડસ કરાતી હોવાનું જણાવી દોષ નો ટોપલો ખેડૂતો પર ઢોળ્યો હતો.
Jan 30,2020, 23:10 PM IST
banaskantha
બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત
બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલી નર્મદાની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત્ છે. આજે જાનાવાડા અને રાછેણા માઈનોર કેનાલમાં મસમોટા ગાબડાં પડતાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કેનાલમાં પાણી આવતા જ કાગળ ની જેમ તુટતી કેનાલ થી ખેડૂતો પરેસાન બન્યા છે.
Jan 30,2020, 17:30 PM IST
Editor's Point
EDITOR'S POINT: નર્મદા કેનાલમાં ગાબડાં માટે જવાબદાર કોણ?
આજે વાત કરીશું સિસ્ટમમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોની પડતી હાલાકીની... એટલે કે ખેડૂતોને આશિર્વાદરૂપી એવી કેનાલમાં ગાબડાની... બનાસકાંઠા હોય કે સૌરાષ્ટ્રની નર્મદાની કેનાલ... વર્ષનો એક દિવસ એવો નહિં હોય જ્યારે કેનાલમાં ગાબડાં ન પડ્યાં હોય... કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવે છે... રાજ્ય અને કેન્દ્રની સરકાર ખેડૂતોની ચિંતા કરી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે.. પરંતુ વિકાસના કામમાં થતાં ભ્રષ્ટાચારના કારણે પહેલા કેનાલ જર્જરિત થઈ જાય છે... અને ધીમે-ધીમે તેમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ જાય છે... જેના પગલે ખેડૂતોની સ્થિતિ વિકટ બની જાય છે... ત્યારે રાજ્યમાં ક્યાં-ક્યાં કેટલી વાર કેનાલમાં ભ્રષ્ટાચારરૂપી ગાબડાં પડ્યા?.. જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...
Jan 27,2020, 22:50 PM IST
સુરત
સુરતના છેવાડાના તાલુકાઓમાં ભ્રષ્ટાચારથી પરેશાની
સુરત જીલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા,માંગરોળ જેવા તાલુકા વિકાસથી પછાત તાલુકા હતા.પરંતુ આ તાલુકાઓમાં ૨૦૦૦ ની સાલ પછી સતત વિકાસના કામો થયા કરોડો રૂપિયા વિકાસ પાછળ ખર્ચાયા પરંતુ વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચ પછી પણ ચેકડેમો,કેનાલો,જીવન આપનારી નદીઓ સુરક્ષિત છે તો જવાબ નાં હશે.જુઓં અમારો વિશેષ અહેવાલ.
Jan 26,2020, 9:51 AM IST
Problems
પાટણ: પહેલા પાણી જ પાણી હવે પાણી નહી મળતા ખેડૂતોને થઇ રહી છે પરેશાની
જિલ્લામાં ભારે વરસાદ અને કમોસમી વરસાદમાં પાક નુકશાન વેઠયા બાદ હવે પાણી મેળવવા કેનલોમાં પડેલ ગાબડાની પરેશાની ઉભી થવા પામી છે
Nov 25,2019, 23:27 PM IST
ભચાઉ
ભચાઉ: લુણવા ગામ નજીક કેનાલમાં પડ્યા બે મોટા ગાબડા
ભચાઉ: લુણવા ગામ નજીક કેનાલમાં પડ્યા બે મોટા ગાબડા
Jan 25,2019, 14:30 PM IST
Trending news
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું
astrology
Ketu Gochar 2025: આવતા વર્ષે કેતુ કરશે ગોચર, 2025માં પલટી મારશે આ 3 રાશિઓનું ભાગ્ય
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત
Gas leakage
ભરૂચમાં મોટી દુર્ઘટના : દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત
Shani gochar 2025
શનિની ચાલ કરશે કંગાળ! 4 રાશિઓ પર શરૂ થશે સાડાસાતી, ઘરમાંથી જતી રહેશે સુખ-સમૃદ્ધિ
Ambalal Patel
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાતમાં આ તારીખથી ઠંડીના તોફાનની છે આગાહી
Weekly Government Jobs 2024
ફટાફટ તૈયાર કરો બાયોડેટ! બેંકિંગ-શિક્ષણ સહિત ઘણા વિભાગોમાં છે 7 સરકારી નોકરીની ભરતી