हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગણેશ ચતુર્થી 2023
ગણેશ ચતુર્થી 2023 News
Ganesh Chaturthi
ગણેશ ચતુર્થી પર કરી લો અચૂક ટોટકા, પ્રસન્ન થશે બાપ્પા અને વરસાવશે આશીર્વાદ
Ganesh Chaturthi Upay: ગણેશ ચતુર્થી દરમિયાન જો ભક્તો તેમની પૂજાનું બમણું ફળ મેળવવા માંગતા હોય તો તેમણે કેટલાક ઉપાયો અપનાવવા પડશે. આ ઉપાયો ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશીના દિવસ સુધી કરવા પડશે, જેના પછી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
Sep 18,2023, 17:55 PM IST
Ganesh Chaturthi 2023
નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવી હોય તો ગણેશ ચતુર્થી પર સર્જાઈ રહ્યો છે વિશેષ યોગ
Ganesh Chaturthi 2023: માન્યતા છે કે ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણપતિ ભગવાન પૃથ્વી પર ગોચર કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જે પણ ભક્ત ગણપતિની પૂજા શ્રદ્ધાપૂર્વક આ સમય દરમિયાન કરે છે તેના જીવનના દૂર થઈ જાય છે.
Sep 14,2023, 11:41 AM IST
Ganesh Chaturthi 2023
રાશિને અનુકૂળ ગણેશ મૂર્તિની કરો ઘરમાં સ્થાપના, મનોકામના વિધ્નહર્તા તુરંત કરશે પુરી
Ganesh Chaturthi 2023: ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. દર વર્ષે ગણેશ ચતુર્થી પર ભક્તો તેમની પૂજા ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક કરે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બર અને મંગળવારથી ગણેશોત્સવ શરૂ થશે. જે 28 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે પૂર્ણ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના રાશિ પ્રમાણે કરવામાં આવે તો તેમની પૂજાનું શીઘ્ર ફળ મળે છે. તો જાણો મેષથી મીન સુધીની રાશિના લોકોએ ઘરમાં કયા રંગની મૂર્તિની સ્થાપિત કરવી જોઈએ.
Sep 13,2023, 14:54 PM IST
Ganesh Chaturthi 2023
Ganesh Chaturthi 2023: વિધ્નહર્તા ગણપતિના આ સ્વરુપની પૂજા કરવાથી મનોકામના થશે પૂર્ણ
Ganesh Chaturthi 2023: ગણેશ મહોત્સવ દરમ્યાન ભગવાનના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવાથી જીવનની અલગ અલગ સમસ્યાઓથી મુક્તિ મળે છે. આજે તમને જણાવીએ ભગવાન ગણેશના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ સમસ્યાથી મુક્તિ મળે છે.
Sep 13,2023, 7:45 AM IST
Ganesh Chaturthi 2023
ગણેશ ચતુર્થી પર ઘરે કરવી હોય ગણેશ સ્થાપના તો લેજો આવી મૂર્તિ, ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ
Ganesh Chaturthi 2023: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર માટે ગણપતિ ખરીદતા હોય તો હંમેશા ભગવાનની સૂંઢ કઈ દિશામાં છે તે વાતનું ધ્યાન રાખવું. ઘરમાં હંમેશા ડાબી સૂંઢના ગણપતિ લાવવા જોઈએ. આ ગણપતિને વામમુખી ગણેશ કહેવાય છે.
Sep 11,2023, 17:22 PM IST
Trending news
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!
lifestyle
શિયાળાની ઋતુમાં રહેવા માંગો છો તંદુરસ્ત, તો ખાવાનું શરુ કરી દો આ 10 સૂપર ફૂડ્સ
municipalities
ગુજરાતમાં 9 નપાને મળ્યો મનપાનો દરજ્જો, જાણો ત્યાં રહેતા લોકોને ફાયદો થશે કે નુકસાન
Bael Patra
સવારે ખાલી પેટ ખાઈ લો આ પાન, ફાયદાઓ જાણીને ચોંકી જશો; આ લોકો માટે છે અમૃત!
health
Iron Deficiency: લોહી બનાવવાની મશીન છે આ 5 ફૂડ્સ, હોય છે ભરપૂર આર્યન
astrology
જાન્યુઆરીમાં બુધાદિત્ય રાજયોગથી ચમકશે 4 રાશિઓની કિસ્મત, સૂર્ય-બુધની મળશે વિશેષ કૃપા