हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેડૂતોની ચિંતા
ખેડૂતોની ચિંતા News
farmers
ખેડૂતોની ભગવાનને આજીજી, ‘હે ભગવાન! અમે વાવણી તો કરી દીધી, હવે તમે વરસાદ આપો તો સારું
Bhavnagar News : વરસાદ ખેંચાતા ભાવનગરના ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા... વાવણી લાયક વરસાદ થયા બાદ વરસાદે વિરામ લઇ લેતા ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેસ્યા છે
Jun 28,2022, 8:36 AM IST
પાણીની તંગી
ડાંગરના રોપણીની તૈયારી છે અને મકાઈનો પાક તૈયાર છે, પણ પંચમહાલના ખેડૂતોને પાણી નથી મળ
છેલ્લા ઘણા સમયથી પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ નહીવત જેવો વરસ્યો છે. જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદો વચ્ચે આવેલા મોરવા તાલુકા વંદેલી, મેથાન અને આસપાસના અનેક ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વિસ્તારની 500 હેકટરથી વધુ જમીન પર દાહોદ જિલ્લાના કબૂતરી ડેમમાંથી કેનાલ મારફત સિંચાઈનું પાણી આપવામાં આવતું હતું. પરંતુ હવે આ વિસ્તારમાં ડાંગરની રોપણી કરવાની તૈયારી છે અને મકાઈનો પાક પણ તૈયાર થવાને આરે છે. ત્યારે પાણીના અભાવે આ બંને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.
Aug 1,2020, 8:19 AM IST
વઢવાણા તળાવ
farmers of dabhoi gets water from vadhvana lake
farmers of dabhoi gets water from vadhvana lake
Jul 28,2020, 9:20 AM IST
Weather Forecast
વાદળછાયા વાતાવરણથી ગુજરાતના ખેડૂતો ચિંતામાં, શું કરવું તે સમજાતુ નથી...
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ જિલ્લામાં માવઠું થયું છે. તો રાજકોટના ઉપલેટા અને જામ કંડોરણામાં કમોસમી વરસાદ વરસ્યો છે. શિયાળું વાવેતર વધવાની સાથે માવઠાથી નુકસાનની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે. તો જીરૂ, ઘઉં અને કઠોળના પાકને ભારે નુકસાનની ભીતિ લાગે છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે.
Jan 13,2020, 10:35 AM IST
winter crops
કમોસમી વરસાદનો માર પડ્યા છતાં ખેડૂતોની હિંમત ન હારી, મબલખ વાવેતર કર્યું
રાજ્યમાં ખેડૂતોને કમોસમી વરસાદનો માર પડ્યા છતાં પુષ્કળ વાવેતર થયું છે. આંકડા કહે છે કે, રાજ્યમાં 121 ટકા જેટલું મબલખ વાવેતર થયું છે. ગત વર્ષ કરતા વધુ 9.97 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. રાજ્યમાં કુલ 37.97 લાખ હેક્ટર વિસ્તારમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. ઘઉંનું વાવેતર 139 ટકા, મકાઇનું વાવેતર 122 ટકા, ચણાનું વાવેતર 170 ટકા, કઠોળ પાકનું વાવેતર 129 ટકા, જીરૂનું 140 ટકા. ડુંગળીનું 102 ટકા, શાકભાજીનું 101 ટકા વાવેતર થયું છે.
Jan 13,2020, 9:25 AM IST
હવામાન વિભાગ
હવે બિન્દાસ્ત ઘરની બહાર નીકળજો, ઘટી ગયો કાતિલ ઠંડીનો પારો
રાજ્યમાં ઠંડીથી લોકોને આંશિક રાહત મળી છે. કચ્છના નલિયાનું તાપમાન 11 ડિગ્રી તો ડીસાનું તાપમાન 13 ડિગ્રી રહ્યું. તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં માવઠાની આગાહી અને વાદળછાયું વાતાવરણ હોવાથી તાપમાનનો પારો ઉંચકાયો છે, પરંતુ ઠંડીનું જોર યથાવત છે.
Jan 13,2020, 8:45 AM IST
Weather Forecast
ગુજરાતના ખેડૂતોના માથે વધુ એક વરસાદી આફત, હવામાન ખાતાની આજે મોટી આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં માવઠું થઈ શકે છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા અને માવઠા બાદ વધુ એક આકાશી આફતની આગાહી અપાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રવિ પાક લેનારા ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કુદરત આ માવઠામાંથી બચાવી લે, નહિ તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરી પછી ફરીથી ઠંડીમાં વધારો થશે. જો કે માવઠાની આગાહી હોવાથી ગઈ કાલથી જ રાજ્યમાં ઠંડીમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.
Jan 13,2020, 8:45 AM IST
કમોસમી વરસાદ
જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
રાજકોટના જેતપુર તેમજ આજુબાજુ વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ખંભાળિયાનાં સલાયામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સલાયામાં બપોરે ૩ થી ૩.૩૦. વાગ્યા દરમ્યાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. એક કલાક વરસેલા વરસાદથી તમામ જગ્યાએ પાણી પાણી થઈ ગયું હતું.
Nov 14,2019, 19:05 PM IST
કમોસમી વરસાદ
કચ્છમાં કરા સાથે વરસાદ પડ્યો, સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર વરસાદી માહોલ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે મોટાપાયે જોવા મળી છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. કચ્છના કચ્છના મંજલ રેલડીયા વિસ્તારમાં કરા સાથેનો વરસાદ વરસી પડ્યો. બરફના કરા પડતા લોકો પણ ચોંક્યા હતા. ખાવડા વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ, ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં આશરે 1 ઈંચ થી વધુ વરસાદ પડ્યો છે. અબડાસાના કનકપરથી સુખપર સુધી વરસાદ પડ્યો છે. વરસાદ બાદ સમગ્ર કચ્છ પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જેમા કુરન ખાવડા (પશ્ચિમ) વિસ્તારમાં સવારથી જ
Nov 14,2019, 16:57 PM IST
Trending news
Coldplay
દુનિયાભરમાં કેટલી મોટી છે મ્યુઝિક કોન્સર્ટ ઈકોનોમી, અનેક દેશની ઈકોનોમીમાં મોટો ભાગ
gujarat
સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી મંદી? કેમ હજારો રત્નકલાકારો છે સંકટમાં? સામે આવ્યું...
India Tourism
ભારતમાં પ્રવાસનને મળી રહ્યો છે જબરદસ્ત વેગ! 2033 સુધીમાં 2.4 કરોડ નોકરી મળવાની આશા
benefits of hibiscus in the body
પાણીમાં ઉકાળીને પીવો આ લાલ ફૂલ, દવા વગર કંટ્રોલમાં આવશે BP, મળશે આ 5 ફાયદા
IPL 2025 Dates
થઈ ગયું કન્ફર્મ! આ તારીખથી શરૂ થશે IPL 2025નું ધમાસાણ, ચેરમેન અરૂણ ધૂમલે કરી જાહેરાત
lifestyle
સમય પહેલા ઘરડા થઈ રહ્યા છો તમે, આ લક્ષણોથી પડશે ખબર; જાણો કેવી રીતે રહેશો યુવાન
gujarat
કોણ યુવાધનને કરી રહ્યું છે બરબાદ? ખંભાત બાદ ગુજરાતમાં ક્યાંથી મળ્યું કરોડોનું ડ્રગ્સ
jasprit bumrah
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી બન્યો ICC ક્રિકેટર ઓફ યર, 7 વર્ષ બાદ આવ્યું ભારતીયનું નામ
HIKE IN DEARNESS ALLOWANCE
ST નિગમના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર; ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો મોટો નિર્ણય
health
હૃદયને સ્વસ્થ રાખતી કોફી, એન્ટિઓક્સીડેન્ટનું પાવરહાઉસ, નસોમાં નહીં થાય બ્લોકેજ