हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્રિકેટ વર્લ્ડ કપ 2019
ક્રિકેટ વર્લ્ડ કપ 2019 News
ICC Cricket World Cup 2019
Photos : ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે ઈન્ડિયન ક્રિકેટર્સની આ તસવીરો શેમાંથી
હાલ સમગ્ર દેશમાં ક્રિકેટનો ફીવર છવાયેલો છે. જેમાં મહિલાઓ પણ બાકાત નથી. ક્રિકેટ પ્રેમીઓ વિવિધ રીતે પોતાના ક્રિકેટ પ્રેમ વ્યક્ત કરતા હોય છે, ત્યારે જો ક્રિકેટ ફેનનું રેટિંગ આપવામાં આવે તો, વડોદરાનું આ ગ્રૂપ ટોપ સ્થાન પર હોય. વડોદરાના સહજ રંગોળી ગ્રૂપ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના 12 પ્લેયર્સની રંગોળી બનાવવામાં આવી છે. ધોરણ-8ની વિદ્યાર્થીનીથી લઈને ગૃહિણી સુધીના આ ગ્રૂપે 10 દિવસમાં ક્રિકેટ થીમ પર રંગોળી બનાવીને અનોખુ આકર્ષણ ઉભુ કર્યું છે.
Jul 9,2019, 13:04 PM IST
વર્લ્ડ કપ 2019
World Cup : ભારતીય ખેલાડીઓની સુરક્ષા અંગે BCCI ચિંતિત, ICCને લખ્યો પત્ર
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં હેડિંગ્લે સ્ટેડિયમ પરથી એક પછી એક ત્રણ વિમાન પસાર થયા હતા, જેમાં કાશ્મીર સંબંધિત સંદેશો લખેલા ઝંડા લહેરાતા હતા
Jul 7,2019, 16:00 PM IST
રણવીર સિંહ
Pics: ગ્રાઉન્ડની બહાર શિખર ધવન સાથે મસ્તી કરતા જોવા મળ્યો રણવીર સિંહ
રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર રમાયેલી આઇસીસી વર્લ્ડ કપ-2019ની મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 89 રનથી હરાવી સતત સાતમી જીત હાંસલ કરી છે. એક બાજુ જ્યાં શિખર ધવન ઇજાગ્રસ્ત હોવાના કારણે પાકિસ્તાનની સામે મેચ રમી શક્યો ન હતો
Jun 17,2019, 13:05 PM IST
ક્રિસ ગેલ
39 વર્ષના ક્રિસ ગેલ હવે જતા નથી જિમ, આ નુસખાના લીધે રહે છે એકદમ ફિટ
પોતાના પાંચમા અને અંતિમ વર્લ્ડ કપ (World Cup 2019) રમવા જઇ રહેલા ક્રિસ ગેલ (Chris Gayle)એ 39 વર્ષની ઉંમરમાં ફિટ રહેવાનો પોતાનો નુસખો શોધી લીધો છે અને ગત બે મહિનાથી 'યૂનિવર્સ બોસ' જિમથી દૂર છે. ગેલની ફિટનેસનું રહસ્ય યોગ અને માલિશ છે જેથી તેને થાકમાંથી રાહત મળે છે. સ્વભાવિક રીતે શક્તિશાળી હોવાથી તે જિમ જતા નથી અને બે મેચોની વચ્ચે ખૂબ આરામ કરે છે.
May 16,2019, 12:27 PM IST
ક્રિકેટ વર્લ્ડ કપ 2019
World Cup 2019: ICCએ પસંદ કર્યા 22 અમ્પાયર-રેફરી, ભારતનો એક જ અમ્પાયર
ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, વિશ્વના તમામ દેશો દ્વારા તેમની ટીમની જાહેરાત કરી દેવાયા બાદ હવે ICCએ પણ અમ્પાયર અને રેફરીના નામની જાહેરાત કરી છે
Apr 26,2019, 22:56 PM IST
પાકિસ્તાન ટીમ
World Cup 2019: પાકિસ્તાનની ટીમની જાહેરાત, મો. આમિર રહેશે રિઝર્વ ખેલાડી
પાકિસ્તાને 30 મેના રોજ યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં મોહમ્મદ આમિર, આસિફ અલીને સ્થાન અપાયું નથી
Apr 18,2019, 21:50 PM IST
Sachin Tendulkar
VIDEO: સચિન તેંડુલકરે 'વિરાટ એન્ડ કંપની'ને કરી એક ખાસ વિનંતી
સચિને પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સચિન કહી રહ્યો છે, વિશ્વ કપ દર ચાર વર્ષમાં એકવાર આવે છે. વર્ષ 2011 વનડે વિશ્વકપને આજે 8 વર્ષ થઈ ગયા છે.
Apr 2,2019, 21:01 PM IST
ગૌતમ ગંભીર
World Cup 2019: ભારતની ટીમ પાક સામે રમે કે નહીં? ગંભીરે આપ્યો આ જવાબ
પુલવામા હુમલા બાદ ઘણા ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન વિરુદ્ધ યોજાનારા મેચના બહિષ્કારની માગ કરી રહ્યાં છે.
Mar 18,2019, 18:26 PM IST
આઈસીસી વિશ્વકપ 2019
પુલવામા હુમલા બાદ ક્રિકેટને નિશાન બનાવવું નિરાશાજનકઃ સરફરાઝ અહમદ
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સાથે વિશ્વકપમાં ન રમવાની માગ ઉગ્ર બની છે. આ વચ્ચે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે કહ્યું કે, રમત અને રાજનીતિને દૂર રાખવા જોઈએ.
Feb 23,2019, 12:13 PM IST
પુલવામા હુમલો
પુલવામા હુમલોઃ કેન્દ્રનો BCCIને વર્લ્ડ કપમાં પાક. સામે મેચ ન રમવા નિર્દેશ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા અને ત્યાર બાદ ભારત સરકાર પાકિસ્તાન પર વિવિધ પ્રકારે દબાણ પેદા કરી રહી છે, જેને અનુલક્ષીને આ વધુ એક નિર્ણય લેવાયો છે
Feb 22,2019, 18:42 PM IST
Viv Richards
વિવ રિચર્ડસે ભારત સિવાય આ ટીમોને ગણાવી વર્લ્ડકપ-2019મા જીતની દાવેદાર
વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન વિવ રિચર્ડ્સ (Viv Richards)ને કોઈ ઓળખની જરૂર નથી. તેમની છબી એક વિસ્ફોટક બેટ્સમેનની હતી અને પોતાની બેટિંગથી કોઈપણ આક્રમણને વેરવિખેર કરવા સક્ષમ હતા.
Dec 29,2018, 8:54 AM IST
Trending news
gold bill
હાઈ લા..1 તોલા સોનાનો ભાવ આટલો? આ બિલ જોઈને તમારી આંખો ફાટી જશે, વિશ્વાસ નહીં કરો
January Born
જાન્યુઆરીમાં જન્મેલા લોકો હોય છે ખાસ, આ 3 ખૂબીઓથી બધાનું દિલ જીતી લે છે એકવારમાં જ
astrology
બુધ-સૂર્ય યુતિથી થશે અણધાર્યો ધનલાભ! આજે ધન રાશિમાં ગોચર કરશે ગ્રહોના 'રાજકુમાર'
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના જીવનમાં ઉથલપાથલ! શું બન્નેના થશે છૂટાછેડા?
gujarat
ગુજરાતના ખેડૂતો માટે ખૂલ્યા સ્વરોજગારના નવા દ્વાર; શ્વેત ક્રાંતિ બાદ હવે મધ ક્રાંતિ
Gujarat politics
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આટલાએ લખાવ્યા નામ
Best CNG Car
CNG કાર લેવાનું વિચારો છો ? તો આ છે વર્ષ 2025 માં લેવા જેવી 4 કાર, જોરદાર છે માઈલેજ
gujarat
રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો: અમદાવાદમાં નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા...
love story
દરેક વાલી ખાસ વાંચે આ ખબર! ધોરણ-5માં ભણતી દીકરી ઈન્સ્ટાગ્રામના પ્રેમી સાથે ભાગી ગઈ
Property Right
સંપત્તિનો અધિકાર એ બંધારણીય અધિકાર છે, યોગ્ય વળતર વગર....કોર્ટનો મોટો ચુકાદો