हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કૉંગ્રેસ
કૉંગ્રેસ News
GUJARAT ELECTIONS 2022
મતદાર યાદીમા નામ નોંધાવવાનુ બાકી છે? ઉતાવળ કરજો, ગુજરાતમા આ 4 દિવસ યોજાશે ખાસ ઝુંબેશ
આગામી તા. 17, 23 અને 24 નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ. બુથ લેવલ ઑફિસર્સ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી યોગ્ય દિશાનિર્દેશ આપવા જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને સુચના. આગામી તા.01.01.2025 થી તા.01.10.2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમ તક.
Nov 14,2024, 18:22 PM IST
Harsh Sanghvi
રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; 'જેની જમીન ઈચ્છતા એ લઈ લેતા'
Loksabha Election 2024: રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.
Apr 27,2024, 22:30 PM IST
Gujarat Congress
ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાના આ છે કારણો,કોંગ્રેસમાં ગુજરાતનું કદ વધશે
Gujarat Congress: કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને રાજ્યસભાના સાંસદ બનાવી દિલ્હી લઈ જઈ ખાસ જવાબદારીઓ સોંપી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રચાર માટે ન આવી ગાંધી પરિવારે સીધી નારાજગી દેખાડી હતી
Jun 9,2023, 20:37 PM IST
Rajkot court verdict
રાજકોટ 2008 કલેક્ટર ઓફિસ તોડફોડ મામલો : કોંગ્રેસના ટોચના 10 નેતાઓને 1 વર્ષ
વર્ષ 2008માં થયેલ કલેક્ટર ઓફિસમાં તોડફોડ મામલાનો 11 વર્ષ બાદ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં કોર્ટે 2 લોકોને દોષિત જાહેર કર્યા છે અને તમામને 1-1 વર્ષની સજા ફટકારી છે. આ 12 આરોપીઓ પૈકી 10 આરોપીઓ હાલ જીવતા છે, તેમજ 2 લોકોના મૃત્યુ થયા છે. કોર્ટ દ્વારા તમામને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ આરોપીઓમાં બે આરોપી કોંગ્રેસના ધારાસભ્યો છે.
Dec 25,2019, 12:23 PM IST
Patan
કૉંગ્રેસના આગેવાન જગદીશ ઠાકોરનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ
રાધનપુર તાલુકાનાં કૉંગ્રેસના આગેવાન અને પાટણ જિલ્લા પંચાયત સદસ્ય જગદીશ ઠાકોરનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. જગદીશ ઠાકોરે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરતાં હોય તે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
Jun 1,2019, 12:33 PM IST
લોંકસભા ચૂંટણી 2019
લોંકસભા ચૂંટણી 2019 માટે કૉંગ્રેસનો મલ્ટીપ્લેક્ષ થિયેટરોમાં પ્રચાર
કૉંગ્રેસે શહેરના મલ્ટીપ્લેક્ષ થિયેટરોમાં પ્રચાર કરવાનું શરૂ કર્યું છે, શહેરના અપર મિડલક્લાસ વર્ગ સુધી પહોંચવા માટે કૉંગ્રેસે મલ્ટિપ્લેક્ષમાં બ્રાન્ડિંગ શરૂ કર્યું છે, તો દેશની લગભગ 6000 જેટલી સ્ક્રીન્સ પર કૉંગ્રેસે એડ ફિલ્મ પ્રસારિત કરવાનું શરૂ કર્યું છે.
Apr 21,2019, 14:40 PM IST
amit chavada
અલ્પેશ ઠાકોરના કૉંગ્રેસમાંથી રાજીનામા મુદ્દે અમિત ચાવડાની પીસી, જુઓ
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે હું કોઇ પક્ષમાં નહીં જોડાઉ, ધારાસભ્ય પદ પણ નહી છોડું તેવું જણાવ્યું હતું હું ખતમ થઇ જઇશ પણ ઝુકીશ નહી અમે બનાસકાંઠા અને ઊંઝા માટે પ્રચાર કરીશું
Apr 10,2019, 21:10 PM IST
alpesh thakor
અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, જુઓ વિગત
અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મોકલ્યું રાજીનામું, સન્માન ન મળતાં રાજીનામું આપ્યું હોવાનું કારણ જણાવી પોતાની સાથે હંમેશાં વિશ્વાસઘાત થયો હોવાનો આરોપ લગાવ્યો
Apr 10,2019, 19:50 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019 દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ કૉંગ્રેસમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2019: દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે ભાજપને બાય બાય કર્યું છે. પિતા પરથી ભટોળને કોંગ્રેસે ટિકિટ આપતાં તેઓ બનાસકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પિતાને કોંગ્રેસની ટિકિટ મળતાં પુત્ર વસંત ભટોળે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા, જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ દિનેશ ગઢવીના હાથે કૉંગ્રેસનો ખેસ પહેર્યો, બાદમાં તેમણે શું કહ્યું? જુઓ આ વીડિયો
Apr 4,2019, 15:53 PM IST
Trending news
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય
surat police
સુરત પોલીસ થઈ સક્રિય, 200થી વધુ દારૂ પીધેલાને ઝડપ્યા, કરી કાર્યવાહી
health
10 વર્ષ વધુ આયુષ્ય લંબાવવા માંગો છો, તો જાણો શું છે વધુ જીવવાનું સિક્રેટ
lifestyle
White Hair: માથાના સફેદ વાળને આ 3 રીતથી કરો કાળા, વાળ થશે હીરોઈન જેવા સુંદર
Gautam Adani
25 વર્ષ જૂનો સંબંધ તોડશે ગૌતમ અદાણી, આખરે કેમ આવી સ્થિત; શું છે આગળનો પ્લાન?
gujarat police
પોલીસની મંજૂરી વગર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરનાર સામે થશે કાર્યવાહી, DGP એ આપ્યો આદેશ
Kumbh Mela
ગુજરાતથી કુંભ મેળામાં જવા માટે મળશે આ સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત
vitamin k
આ પાંદડાઓમાં ભરપૂર માત્રામાં હોય છે વિટામિન K, ખાતા જ શરીરમાં થશે સ્ફૂર્તિ અહેસાસ!
gujarat
પોલીસ વિભાગ માટે 'નવું વર્ષ' ફળ્યું; 240 ASI ને PSI તરીકે બઢતી, કર્મચારીગણમાં આનંદ