हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કૃષિ યુનિવર્સિટી
કૃષિ યુનિવર્સિટી News
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Junagadh Krishi University : કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયો સર્વે... જમીનના નમૂના લઈને કરાયું પરીક્ષણ... પરીક્ષણમાં આવી ચોંકાવનારી માહિતી... વધુ પડતા જંતુનાશક ગુજરાતની જમીન માટે બન્યા જોખમરૂપ... ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે જરૂરી
Dec 26,2024, 19:23 PM IST
Junagadh
જૂનાગઢ કૃષિ યુનિ.માં રેડિયો મોબાઈલ એપ શરૂ થઈ
Jun 27,2021, 18:21 PM IST
Agricultural University
બનાસકાંઠામાં તીડના આતંક સામે કૃષિ યુનિવર્સિટી લાગી કામે
બનાસકાંઠામાં તીડના આતંક સામે કૃષિ યુનિવર્સિટી લાગી કામે
Dec 26,2019, 16:05 PM IST
Agriculture University
ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીના કહેવાતા સાહેબોની પોલ ખૂલી, એકપણ મુસીબતમાં ખે
રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં કૃષિ તજજ્ઞો સંશોધનના નામે શું કરે છે તે પણ ખુલ્લું પડી ગયું છે. ZEE 24 કલાકે ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં (Agriculture university) જઈને એ જાણવાનો પ્રયાસ કર્યો કે, ગુજરાતના ખેડૂતો પર અતિવૃષ્ટિ થઈ, ત્રણ વાવાઝોડાં આવ્યાં, પાંચ વખત માવઠાં થયાં અને કપાસ, દીવેલા, મકાઈમાં ઈયળો આવી, તીડનો હુમલો (Loctus attack) થયાં છતાં કૃષિ યુનિવર્સિટીઓમાં સંશોધન કરતા એક પણ કૃષિ વૈજ્ઞાનિક કે તજજ્ઞોએ ખેડૂતો સુધી પત્રકાર પરિષદ બોલાવીને એ માહિતી ન પહોંચાડી કે તીડના હુમલાથી કેવી રીતે બચી શકાશે. મતલબ કે ચારેય કૃષિ યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં શું સંશોધન કરાવે છે તેની ખેડૂતોને ખબર જ નથી.
Dec 24,2019, 10:42 AM IST
loksabha election 2019
કોંગ્રેસ ગરીબનો કોળિયો છીનવીને, પોતાના નેતાઓનું પેટ ભરી રહી છે: મોદી
તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, મને આજે અહી આવવાનું સૌભાગ્ય મળ્યું છે. જેના બાદ તેમણે હિન્દીમાં સંબોધનની શરૂઆત કરી હતી. તમારા દીકરાએ જે સરકાર ચલાવી તે જોઈને તમને ગર્વ થાય છે? ભ્રષ્ટાચારનો કોઈ ડાઘ નથી લાગ્યો તેનો ગર્વ થાય છે. આ ચોકીદાર ચોકન્નો છે, કોંગ્રેસના ઘોટાળામાં હવે એક નવુ નામ જોડાયું છે. હવે સબૂતની સાથે નવો ઘોટાળો કોંગ્રેસના લીડરના ખાતમાં જમા થયો છે. તુઘલક રોડ ઈલેક્શન ગોટાળો. કોંગ્રેસ ગરીબનો મોઢામાં કોળિયો છીનવીને, પોતાના નેતાઓનું પેટ ભરી રહી છે.
Apr 10,2019, 13:55 PM IST
Lok sabha election 2019
વિડીયોમાં જુઓ, જુનાગઢમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી શું કહ્યું
પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતું.
Apr 10,2019, 12:55 PM IST
દીપડો
જૂનાગઢ : યુનિવર્સિટીમાં લટાર મારવા આવ્યો દીપડો, જુઓ વીડિયો
Leopard strays into engineering college campus, security guard injured
Jun 26,2018, 17:06 PM IST
Trending news
property ownership
પ્રોપર્ટીના માલિકી હક ટ્રાન્સફર કરવા મુદ્દે મહત્વનો ચુકાદો, જાણો SC એ શું કહ્યું
new rule
હવે થોડો સસ્તામાં મળી શકે છે તમારા સપનાનો ફ્લેટ-મકાન! સરકાર કરવા જઈ રહી છે આ ફેરફાર
Buldhana
HMP વાયરસનું પત્યું નથી, ત્યાં દેશમાં આવી વિચિત્ર બીમારી; એકાએક લોકો થાય છે ટાલિયા!
California Fire
લોસ એન્જેલસ સુધી કેવી રીતે પહોંચી કેલિફોર્નિયાના જંગલોનો દાવાનળ? હસ્તીઓના ઘર જોખમમાં
Morbi Swinging Bridge Accident
મોરબી દુર્ઘટનાના પીડિતો માટે રાહતના સમાચાર; SCમાં કરેલી પિટિશન મામલે મહત્વનો હુકમ
weight gain
Weight Gain Habits: રાત્રે જમ્યા પછી 3 કામ કરનારાઓનું પેટ ઝડપથી બહાર લટકવા લાગે
Tirupati Stampede
તિરુપતિ બાલાજી મંદિરમાં કેવી રીતે મચી ભાગદોડ? જાણો કારણ, જેના કારણે 6ના મોત થયા
Coconut Oil
શરીરને અંદરથી ફાયદો કરે છે નાળિયેર તેલ, જાણો કયા સમયે અને કેવી રીતે સેવન કરવું
Mangal Nakshatra Parivartan
મંગળ ગોચરથી 3 રાશિઓની લાગશે લોટરી, ગુરુના નક્ષત્રમાં ગ્રહોના સેનાપતિ કરશે પ્રવેશ
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત