કૃણાલ પંડ્યા News

દિનેશ કાર્તિકે તોડ્યું મૌન, કહ્યું- માટે એક રન લેવાની કરી હતી મનાઇ
ભારતના વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પોતાનું મૌન તોડતાં જણાવ્યું છે કે તેમણે ન્યૂઝિલેંડ વિરૂદ્ધ નિર્ણાયક ત્રીજી ટી2- મેચમાં કૃણાલ પંડ્યાને એક રન લેવાની કેમ ના પાડી હતી. કાર્તિકે કહ્યું કે તેમને વિશ્વાસ હતો કે તે સિક્સર મારી શકે છે પરંતુ એવું થયું નહી. હેમિલ્ટનમાં રવિવારે યોજાયેલી ત્રીજી અને અંતિમ ટી20માં ચીજો ભારતીય ટીમની યોજના અનુસાર થઇ નહી અને કાર્તિકને તેને સ્વિકારવામાં કોઇ પરેશાની નથી. ભારતને અંતિમ ઓવરમાં 16 રનની જરૂર હતી. કાર્તિકે ત્રીજા બોલ પર મોટો શોટ રમવામાં સક્ષમ કૃણાલને એક રન લેવાની ના પાડી દીધી ત્યારબાદ એ ચર્ચા શરૂ થઇ કે તેમણે યોગ્ય નિર્ણય લીધો છે કે નહી. 
Feb 14,2019, 11:53 AM IST

Trending news