हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કુદરત
કુદરત News
hathni mata waterfall
ચોમાસાની ઋતુમાં પર્યટકો માટે સ્વર્ગ છે આ ધોધ! ક્યારેય ન જોયો હોય તેવો ખીલ્યો નજારો!
મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના સરસવા ગામે આવેલા ધોધ ખૂબ જ પ્રચલિત છે. પ્રકૃતિના ખોળે વસેલા ઘોઘમ્બા તાલુકાના છેવાળાના સરસવા ગામે આવેલ હાથણી માતા ધોધ હવે વરસાદમાં શરૂ થઈ ગયો છે.
Jul 28,2024, 18:22 PM IST
morbi
MORBI: ખેડૂતોનું અડધો પાક કુદરતે બરબાદ કર્યો બચ્યો એટલો લઇ યાર્ડ પહોંચ્યા તો ત્યાં આ
સનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના સેડમાં કોઈ કારણોસર વિકરાળ આગ લાગી હતી. જેથી કરીને મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાંથી કપાસ લઈને આવેલા ખેડૂતોનો માલ બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતોનો લગભગ ૧૨ હજાર મણ કરતાં વધુ કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું ખેડૂતો રહ્યા છે. આગને કાબૂમાં લેવા માટે પાલિકાના ત્રણ ફાયર ફાયટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તેમ છતાં પણ આગ કાબુમાં ન હોવાથી આસપાસના બીજા શેડની અંદર પટેલ કપાસ સહિતના જણસ પણ આગની ઝપેટમાં આવી જાય તેની ચિંતા ખેડૂતોમાં જોવા મળતી હતી.
Oct 30,2021, 21:03 PM IST
આનંદ મહિન્દ્રા
'ગડકરીજી આ કામ કરી બતાવો, તો ઊભો થઈને તાળી પાડીશ'
જંગલોને કાપીને જો હાઈવે બનાવવામાં આવશે તો જાનવરો બીચારા ક્યાં જશે. વિકાસ જરૂરી છે તે વાતમાં કોઈ જ બેમત નથી. પરંતુ જાનવરોના અસ્તિત્વને જોખમમાં મૂકીને આ વિકાસ કરવો તે કેટલો યોગ્ય છે. આપણે બધાએ હાઈવે પર જાનવરોને ગાડીઓ નીચે આવી જઈને મરતા જોયા છે. આવામાં સવાલ ઉઠે છે કે શું મનુષ્યો અને જાનવરો એક સાથે ન રહી શકે. શું આપણે તેમનું ઘર ઉજાડ્યા વગર આપણો વિકાસ કરી શકીએ?
Aug 30,2020, 14:46 PM IST
hathni mata waterfall
Photos : કુદરતે ગુજરાતના આ ધોધ પાસે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે, ચોમાસા
ચોમાસામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, વાદળો હમણાં જ વરસી પડશે એવું લાગતું હોય, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય, ચારે બાજુ લીલીછમ હરિયાળી છવાયેલી હોય... આવા માહોલમાં નદીનાળા કે ધોધ જોવા જવાની કેવી મજા આવે! આવા જ આહલાદક વાતાવરણના દ્રશ્યો પંચમહાલમાં ચોમાસાની ઋતુમાં સર્જાતા હોય છે. અહીંના લીલાછમ જંગલો અને તેના કુદરતી ઝરણાં અને ધોધ પ્રકૃતિની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ચોમાસામાં પ્રકૃતિ પ્રેમીઓ ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલના વિવિધ ઝરણાં અને ધોધની મુલાકાત લેતા હોય છે. જેમાં ઘોઘંબા તાલુકાનો હાથણી માતાનો ધોધ સવિશેષ આકર્ષણ ધરાવે છે.
Jul 15,2019, 9:44 AM IST
હેલ્થ
Pics : ઘરના આ ખૂણામાં માત્ર 20 મિનીટ વિતાવવાથી ટેન્શન થઈ જશે છૂમંતર
Apr 7,2019, 12:27 PM IST
Trending news
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ