हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કુકીંગ ટીપ્સ
કુકીંગ ટીપ્સ News
Cooking Tips
માઈક્રોવેવ વાપરતા લોકોએ ખાસ જાણવું, આ 5 વસ્તુને માઈક્રોવેવમાં કુક કરવાથી થાય છે ભડકો
Cooking Tips: માઈક્રોવેવ કુકિંગ પ્રોસેસને ઝડપી અને સરળ બનાવે છે. પરંતુ આ વસ્તુને વાપરતી વખતે ખાસ તકેદારી રાખવી પડે છે. માઈક્રોવેવમાં કઈ વસ્તુ પકાવવી અને કઈ વસ્તુ નહીં તે વાતની ખબર હોવી જોઈએ. નહીં તો માઈક્રોવેવમાં બ્લાસ્ટ થતા વાર નથી લાગતી.
Sep 2,2024, 8:00 AM IST
Cooking Tips
શું તમે તેલના કારણે ફ્રાઈમ્સ નથી ખાતા? તેલમાં તળ્યા વિના બનાવો ટેસ્ટી ફ્રાઈમ્સ
Cooking Tips: તળેલી ફ્રાઈમ્સ અનહેલ્ધી ગણાય છે તેના કારણે લોકો તેને ખાવાનું ટાળે અને બાળકોને પણ ખવડાવતા નથી. જો તમે પણ ટેસ્ટી ફ્રાઈમ્સ એટલા માટે જ ખાવાનું ટાળતા હોય કે તે તેલમાં તળેલી હોય છે તો આજે તેનું સમાધાન તમને જણાવી દઈએ.
Aug 5,2024, 14:08 PM IST
Cooking Tips
Cooking Tips: શાકમાં મરચું વધી જાય તો આ ઘરેલુ વસ્તુઓથી ઓછી કરી શકો છો તીખાશ
Cooking Tips: દરેક વ્યક્તિને જમવામાં ચટાકેદાર ભોજન જ ભાવે છે. અને ભોજનને ચટાકેદાર બનાવવા માટે દાળ શાકમાં મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ઘણી વખત એવું થાય છે કે ભોજનમાં મરચું વધારે પડી જાય. જો ભોજનમાં મરચું વધારે પડી જાય તો વાનગી ગમે એટલી સ્વાદિષ્ટ બની હોય તેને કોઈ ખાઈ શકતું નથી. આવી સ્થિતિમાં ભોજનની તીખાશ ઓછી કરવાના કેટલાક નુસખા આજે તમને જણાવીએ.
Mar 9,2024, 13:01 PM IST
pickle oil
અથાણાના વધેલા તેલને આ રીતે કરો રીયુઝ, વાનગીનો સ્વાદ વધશે અને તેલ વેસ્ટ નહીં જાય
Cooking Tips: જો અથાણામાં તેલ ડૂબાડૂબ હોય તો વર્ષ આખું અથાણું ખરાબ થતું નથી. જોકે અથાણામાં રહેલા તેલનો ખાવામાં વધારે ઉપયોગ થતો નથી એટલે કે જેમ જેમ અથાણું પૂરું થાય તેમ તેલ વધતું રહે છે. છેલ્લે અથાણું પુરું થઈ જાય છે અને તેલ વધી પડે છે.
Feb 12,2024, 10:45 AM IST
Cooking Tips
દાળ-શાકમાં જીરાને બદલે આ વસ્તુનો કરો વઘાર, સ્વાદ વધી જશે દસ ગણો, આંગળા ચાટી જશે લોકો
Cooking Tips: જો તમે તમારા ભોજનનો સ્વાદ દસ ગણો વધારી દેવા માંગતા હોય તો તેના વઘારમાં જીરાને બદલે આ વસ્તુઓનો ઉપયોગ કરી વઘાર તૈયાર કરો. તેનાથી રસોડામાંથી એવી સુગંધ આવશે કે પાડોશીઓ પણ તમારા ઘર સુધી ખેંચાઈ આવશે.
Jan 12,2024, 11:29 AM IST
Roti Dough
રુ જેવી સોફ્ટ ફુલકા રોટી બનાવવા આ ટ્રીકથી બાંધો લોટ, ઠંડી રોટલી પણ ખવાશે હોંશે હોંશે
Cooking Tips: જો તમે તમામ પ્રયાસો કરીને થાકી ગયા છો છતાં પણ બધી રોટલી ફુલતી નથી અને ઠંડી થયા પછી સોફ્ટ નથી લાગતી તો આજે તમને તેનું સીક્રેટ જણાવી દઈએ. રોટલીને સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ ટ્રીક અજમાવીને લોટ બાંધો છો તો તેમાંથી બનાવેલી રોટલી એકદમ રુ જેવી સોફ્ટ રહેશે.
Oct 25,2023, 14:03 PM IST
health tips
સ્ટીલના વાસણમાં આ વસ્તુઓ પકાવવી સ્વાસ્થ્ય માટે હાનિકારક, ખરાબ થઈ જાય છે તબિયત
Health Tips: વર્ષો પહેલા ભોજન બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ થતો હતો. હવે ફરીથી માટીના વાસણનું ચલણ વધી રહ્યું છે પરંતુ મોટાભાગે રસોડામાં સ્ટીલના વાસણનો જ ઉપયોગ થાય છે. સ્ટીલના તપેલા, પેન, કુકરમાં ભોજન નિયમિત રીતે બને છે અને તેમાં ભોજન ઝડપથી કુક પણ થઈ જાય છે. સ્ટીલના વાસણને સાફ કરવામાં વધારે તકલીફ પણ પડતી નથી.
Sep 29,2023, 11:51 AM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન