हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કિર્ગિસ્તાન
કિર્ગિસ્તાન News
Kyrgyzstan
કિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવે
Kyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર..સુરતની રિયા ફસાઈ છે કિર્ગિસ્તાનમાં...રિયાને કિર્ગિસ્તાનમાંથી પરત લાવવા માતાએ મોદી સરકારને કરી વિનંતી...રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં
May 23,2024, 13:03 PM IST
Kyrgyzstan
કિર્ગિસ્તાનમાં ડરેલી ગુજરાતી વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી છોકરીઓના રેપ થયા છે
Kyrgyzstan Violence : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિકોની વિદેશીઓ સાથે અથડામણ... ઘટનામાં ભારતના 17 હજારથી વિદ્યાર્થીઓ ફસાયા... કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા
May 23,2024, 12:59 PM IST
Kyrgyzstan
ગુજરાત સરકાર અમને મદદ કરે : આ દેશમાં 100 ગુજરાતીઓ ફસાયા, કરગરી રહી છે દીકરીઓ
Kyrgyzstan Violence : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિકોની વિદેશીઓ સાથે અથડામણ થઈ રહી છે. આ ઘટનામાં ભારતના 17 હજારથી વિદ્યાર્થીઓ ફસાયા છે. કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. અહીં 100 ગુજરાતીઓ ફસાયેલા છે.
May 23,2024, 13:03 PM IST
Kyrgyzstan
કિર્ગિસ્તાનમાં હિંસા ભડકતા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, વિદ્યાર્થીઓમાં ડર ફેલાયો
Kyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ થઈ રહેલા હુમલાથી ગુજરાત સહિત ભારતમાં ચિંતાનો માહોલ....પાટણનો એક વિદ્યાર્થી કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતો હોવાથી પરિવાર બન્યો ચિંતીત....ચૈતન્ય રાવ નામનો વિદ્યાર્થી કાન્સ સિટીમાં કરે છે MBSSનો અભ્યાસ
May 19,2024, 14:06 PM IST
lifestyle
Kyrgyzstan: જોવા જેવું છે કિર્ગિસ્તાન! દુનિયાનાભરથી અહીં આ 5 જગ્યાઓ જોવા આવે છે લોકો
Places To Visit In Kyrgyzstan: કિર્ગિઝસ્તાન એશિયામાં એક લેન્ડલોક દેશ છે જે ઉત્તરમાં કઝાકિસ્તાન, પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, દક્ષિણમાં તાજિકિસ્તાન અને પૂર્વમાં ચીનથી ઘેરાયેલો છે. 1991માં સોવિયત રશિયાના તૂટ્યા બાદ કિર્ગિસ્તાન એક અલગ દેશ બન્યો. જ્યારે પણ તમે અહીં આવવાનું વિચારી રહ્યા છો, ત્યારે 5 શ્રેષ્ઠ પર્યટન સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
May 18,2024, 14:46 PM IST
south china sea
કોરોનાકાળમાં ડ્રેગનનું નવું ષડયંત્ર! હવે આ બે દેશને ગણાવ્યાં ચીનનો હિસ્સો
દક્ષિણ ચીન સાગરના મોટા હિસ્સા અને માઉન્ટ એવરેસ્ટ પર દાવો ઠોક્યા બાદ હવે ચીનની બે વેબસાઈટ એવો દાવો કરી રહી છે કે મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન ચીનનો ભાગ રહ્યા છે. ચીનની એક વેબસાઈટ Tuotiao.com એ હાલમાં જ એક લેખ પ્રકાશિત કર્યો છે જેનું શિર્ષક છે 'સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ પણ કિર્ગિસ્તાન ચીન કેમ પાછું ન ફર્યું?' લેખમાં એવું વિસ્તારથી લખવામાં આવ્યું છે કે ખાન રાજવંશ હેઠળ કિર્ગિસ્તાનના 5,10,000 વર્ગ કિમી, જેનો આશય છે કે સમગ્ર દેશ ચીનનો ભાગ હતો, પરંતુ રશિયન સામ્રાજ્યે આ વિસ્તાર પર કબ્જો જમાવ્યો હતો. લેખમાં એવું કહેવાયું છે કે મંગોલિયાની જેમ જ કિર્ગિસ્તાન પણ ચીનનો ભાગ હતો.
May 12,2020, 8:11 AM IST
bishkek
SCO Summit:એક છત નીચે આવેલા PM મોદી અને ઇમરાન, ન નજર મળી ન હાથ
વડાપ્રધાન મોદી શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં હિસ્સો લેવા માટે કિર્ગિસ્તાનનાં બિશ્કેકમાં છે
Jun 13,2019, 23:10 PM IST
SCO સમિટ
SCO સમિટ માટે કિર્ગિસ્તાન પહોંચ્યા PM મોદી , જુઓ વીડિયો
SCO સમિટ માટે કિર્ગિસ્તાન પહોંચ્યા PM મોદી.
Jun 13,2019, 15:30 PM IST
Trending news
Priyanka Chopra
પ્રિયંકા ચોપડાના પતિ અને પિતા બંને રોલ કરી ચૂક્યા છે આ સુપરસ્ટાર, તમને ખબર છે નામ?
oli sector
તહેવારો પુરા થતા જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, તેલ કંપનીઓએ અચાનક લીધો મોટો નિર્ણય!
Bulldozer Action
બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે ખેંચી લક્ષ્મણ રેખા, જાણો ફટકાર લગાવતા શું કહ્યું
indian currency
તમારી પાસે છે આવી 50 રૂપિયાની નોટ? ફટાફટ શોધી કાઢો ઘરમાંથી....બનાવી શકે તમને લખપતિ
Ahmedabad
ખ્યાતિહોસ્પિટલનો મામલો: આરોગ્યમંત્રીએ ટુંકાવ્યો મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ, તપાસ શરૂ
entertainment news
સૌથી અમીર અભિનેત્રી સાથે આમિરખાને કર્યું એવું વિચિત્ર 'કૃત્ય' વર્ષો સુધી ચાલ્યો ઝઘડો
donald trump
અમેરિકી સરકારના ફાલતુ ખર્ચા રોકશે એલન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી
Toxic people
આ 6 પ્રકારના લોકો છીનવી લે છે જીવનની સુખ-શાંતિ, તમારી આસપાસ પણ હોય તો રહેજો દુર
gujarat news
વાવમાં વટનો સવાલ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાખિયો જંગ; જાણો વિગતવાર
Papaya Seeds
સવારે વાસી મોઢે ખાઈ લો આ ફળના બી, કબજિયાત મટી જશે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે