हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાકા
કાકા News
gujarat
ગુજરાતમાં ચકચાર મચાવનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યાની ગજબની છે કહાની!
અમદાવાદ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નિપજ્યુ હતું. જોકે તેણે રાજકોટની એક યુવતીની હત્યા કરી હતી અને તેના કટકા કરીને ડેડબોડી વાંકાનેર શહેર નજીક ખાડો ખોદીને દાટી દીધી હોવા અંગેની જે તે સમયે મૃતકે પોલીસને હકીકત આપી હતી.
Dec 12,2024, 8:48 AM IST
Amreli
ઘોર કળિયુગ! ચૉકલેટની લાલચ ભત્રીજીને ભારે પડી! કાકીએ પગ પકડી રાખ્યા કાકાએ પીંખી નાંખી
અમરેલી જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે ખાંભા પંથકમાં એક ગામની 3 વર્ષ અને 11 મહિના 7 દિવસની બાળકી ઉપર હવસખોર સગા કાકા અને કાકી દ્વારા દુષ્કર્મ આચર્યાની ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા અલગ અલગ દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ.
Nov 14,2024, 15:43 PM IST
panchmahal
VIDEO: 3 વર્ષના ભત્રીજાને ઉઠાવીને કાકાએ પાણીની ટાંકીમાં ડૂબોડી દીધો
હાલોલ (Halol) માં એક સગા કાકાએ પોતાના ત્રણ વર્ષના માસૂમ ભત્રીજાની ખુબ જ નજીવા કારણસર પાણીની ટાંકીમાં ડૂબાડીને હત્યા (Murder) નિપજવવાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે. માસૂમને બળજબરી પૂર્વક ઉચકીને લઈ જતો હેવાન કાકો સીસીટીવી (CCTV) માં કેદ થઈ ગયો જેના કારણે આ સમગ્ર ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો. હાલોલ જીઆઈડીસીની સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં આ ઘટના ઘટી.
Jan 3,2020, 11:49 AM IST
જામનગર
જામનગરમાં બે સગા કાકાએ ભત્રીજાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો
જામનગરની સાધના કોલોની વિસ્તારમાં ધોળા દિવસે ઘરની અંદર ભત્રીજાની બે કાકાઓ દ્વારા લાકડાના ધોકા માથા પર મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને કાકાઓ ફરાર થયા હતા.
May 15,2019, 9:11 AM IST
મોરબી હત્યા કેસ
મોરબીના ચકચારી હત્યા કેસમાં બે ભત્રીજા સહીત 4 ઝડપાયા, સીસીટીવી ફૂટેજ વાયરલ
મોરબીમાં રૂપિયાની લેતી-દેતીમાં ઠપકો આપવમાં આવતા બે સગા ભત્રીજાએ કાકાની હત્યા કરી હતી. નટરાજ ફાટક પાસે કાકાની નિર્મમ હત્યા કેસમાં બે ભત્રીજા સહિત ચાર લોકોને ઝડપી પડવામાં આવ્યા છે.
May 4,2019, 10:53 AM IST
Trending news
Coldplay
દુનિયાભરમાં કેટલી મોટી છે મ્યુઝિક કોન્સર્ટ ઈકોનોમી, અનેક દેશની ઈકોનોમીમાં મોટો ભાગ
gujarat
સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી મંદી? કેમ હજારો રત્નકલાકારો છે સંકટમાં? સામે આવ્યું...
India Tourism
ભારતમાં પ્રવાસનને મળી રહ્યો છે જબરદસ્ત વેગ! 2033 સુધીમાં 2.4 કરોડ નોકરી મળવાની આશા
benefits of hibiscus in the body
પાણીમાં ઉકાળીને પીવો આ લાલ ફૂલ, દવા વગર કંટ્રોલમાં આવશે BP, મળશે આ 5 ફાયદા
IPL 2025 Dates
થઈ ગયું કન્ફર્મ! આ તારીખથી શરૂ થશે IPL 2025નું ધમાસાણ, ચેરમેન અરૂણ ધૂમલે કરી જાહેરાત
lifestyle
સમય પહેલા ઘરડા થઈ રહ્યા છો તમે, આ લક્ષણોથી પડશે ખબર; જાણો કેવી રીતે રહેશો યુવાન
gujarat
કોણ યુવાધનને કરી રહ્યું છે બરબાદ? ખંભાત બાદ ગુજરાતમાં ક્યાંથી મળ્યું કરોડોનું ડ્રગ્સ
jasprit bumrah
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી બન્યો ICC ક્રિકેટર ઓફ યર, 7 વર્ષ બાદ આવ્યું ભારતીયનું નામ
HIKE IN DEARNESS ALLOWANCE
ST નિગમના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર; ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો મોટો નિર્ણય
health
હૃદયને સ્વસ્થ રાખતી કોફી, એન્ટિઓક્સીડેન્ટનું પાવરહાઉસ, નસોમાં નહીં થાય બ્લોકેજ