हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કરા
કરા News
heavy thunderstorm
દાહોદના અનેક તાલુકાઓમાં તોફાની વરસાદના કારણે નાગરિકો અને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દાહોદ શહેર સહિત જિલ્લામાં બીજી વખત વરસાદ પડ્યો છે. આખા જિલ્લામાં મોડી રાત્રે પણ વિજળીનાં કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો હતો. ઝાલોદ તાલુકામાં પાંચ અને ગરબાડા તાલુકામાં બે મીમી વરસાદ નોંધાયો હતો. ઝાલોદ તાલુકાના જ મોટીહાંડી ગામમાં વાવાઝોડાને કારણે ખેડૂતોને ખુબ જ મોટુ નુકસાન થયું હતું. ઝાલોદમાં પાંચ અને ગરબાડા તાલુકામાં 2 મિલિમિટર વરસાદ નોંધાયો હતો. ઝાલોદ તાલુકાના જ મોટીહાંડી ગામમાં વવાઝોડાને કારણે તારાજી સર્જાઇ હતી. લીમડી પંથકમાં અનેક વૃક્ષો પડી ગયા હતા.
Mar 28,2020, 19:34 PM IST
દિલ્લી
દિલ્લી: કમોસમી વરસાદ અને કરાથી કુતુહલ...
દિલ્લી: કમોસમી વરસાદ અને કરાથી કુતુહલ...
Mar 14,2020, 20:25 PM IST
દિલ્હી
વરસાદે દિલ્હીની ઠંડી વધારી, આગામી બે દિવસમાં નીચે જશે પારો
દિલ્હી (Delhi)માં ગુરૂવારે અટકી અટકીને ઘણા વિસ્તારોમાં વરસાદ (rain) પડી રહ્યો છે. વરસાદના લીધે દિલ્હીની ઠંડીમાં વધારો થયો છે. દિલ્હીને અડીને આવેલા નોઇડા, ગાજિયાબાદ અને ગુડગાંવમાં વરસાદ ચાલુ છે. તો બીજી તરફ ભારતમાં ટ્રેનો ધુમ્મસ (fog)ના લીધે ઓછી વિજિવિલિટીના લીધે મોડી ચાલી રહી છે.
Jan 17,2020, 8:38 AM IST
rain
જુઓ રાજ્યના કયા વિસ્તારોમાં પડી શકે છે કરા સાથે વરસાદ
રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે...બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે...હવામાન વિભાગના કહેવા અનુસાર રાજસ્થાન ઉપર સર્જાયેલા હવાના દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે
May 17,2019, 17:20 PM IST
rain
જુઓ રાજ્યના કયા વિસ્તારોમાં પડી શકે છે કરા સાથે વરસાદ
રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગના કહેવા અનુસાર રાજસ્થાન ઉપર સર્જાયેલા હવાના દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે
May 17,2019, 16:01 PM IST
હવામાન પલટો
દિલ્હી સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં એક પછી એક 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે મેદાની વિસ્તારોની સાથે-સાથે પર્વતિય વિસ્તારોમાં પણ હવામાનમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે
May 15,2019, 10:20 AM IST
Rajkot
રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ જુઓ વીડિયો
રાજકોટના ગોંડલમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક વાદળ છાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો છે. તો ગોંડલના ભુણાવા પાસે કરા પણ પડ્યા છે તેમજ હડમતાલા, ભરૂડી, પીપળીયા સહિતમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે
May 12,2019, 20:00 PM IST
Kutch
ફાની વાવાઝોડાની અસરથી કચ્છમાં બરફના કરા પડ્યા, આટલું થયું નુકસાન
કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, નખત્રાણાના વાતાવરણમાં એકાએક પલટો આવતાં મોટી વિરાણી ગામે બરફના કરા પડ્યા છે ત્યારે માલધારીઓ અને ખેડૂતોએ આશા વ્યક્ત કરી છેકે આગામી ચોમાસુ સારું રહેશે, અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગરમીમાંથી રાહત અનુભવાઇ રહી છે.
May 3,2019, 18:50 PM IST
આંધી
આજે ફરી બદલાઇ શકે છે મૌસમ, આ રાજ્યોમાં વાવાઝોડા અને હિમવર્ષાનું એલર્ટ
ઉત્તર ભારતનો મોટાભાગનો હિસ્સો રવિવારે ભારે ગરમીની ચપેટમાં રહ્યો. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના 13 જિલ્લામાં કેટલાક સ્થળો પર ધૂળની ડમરીઓ અને ગર્જના સાથે છાંટા પડવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. વિભાગે આગામી 2-3 દિવસ ઉત્તરાખંડમાં ભારે પવન, ભારે વરસાદ અને કરાનું એલર્ટ જાહેર કર્યું છે.
Jun 4,2018, 10:32 AM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા