हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કમલા હેરિસ
કમલા હેરિસ News
જો બાઈડેન
Joe Biden એ ભારત માટે આપ્યું પહેલવહેલું નિવેદન, PM મોદી વિશે કરી મોટી વાત
અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) કહ્યું કે તેઓ કોવિડ-19 મહામારીમાંથી બહાર આવવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને પાટા પર લાગવવા માટે પગલાં ભરવા અને એક સુરક્ષિત તથા સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવી રાખવા સહિત તમામ સંયુક્ત વૈશ્વિક પડકારોને પહોંચી વળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.
Nov 18,2020, 13:34 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
આખરે ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડેનની જીત સ્વીકારી, પરંતુ પોતાની હારનો કર્યો ઇનકાર
સત્તા હસ્તાંતરણમાં સતત વિઘ્ન નાખી રહેલા ટ્રમ્પે ટ્વિટર પર પોતાના વિરોધી જો બાઇડેન માટે ટ્વીટ કરીને સનસની ફેલાવી દીધી હતી.
Nov 15,2020, 22:30 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
જીતના જશ્નમાં ડૂબ્યા જો બાઇડેન, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- આ લોકો ચોર છે
ડોનાલ્ડ ટ્રમ્પ (USA President Donald Trump)એ એકવાર ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઇડેનની જીતને લઈને નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે આ લોકો ચોર છે.
Nov 9,2020, 15:45 PM IST
જો બાઈડેન
પ્રચંડ જીત બાદ જો બાઈડેને આપ્યું મોટું નિવેદન, આ સાથે જ લઈ લીધી એક પ્રતિજ્ઞા
અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આજે દેશને સંબોધન કર્યું.
Nov 8,2020, 8:55 AM IST
કમલા હેરિસ
ભારતીય મૂળના કમલા હેરિસ 'ફીમેલ ઓબામા'ના નામથી છે મશહૂર, તેમના વિશે 10 વાતો ખાસ જાણો
ભારતીય મૂળના કમલાદેવી હેરિસે (Kamala Harris) ઈતિહાસ રચી નાખ્યો છે. તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા છે. એટલું જ નહીં તેઓ દેશના પહેલા ભારતીય મૂળના, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે.
Nov 8,2020, 7:49 AM IST
પીએમ નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદીએ જો બાઈડેન અને કમલા હેરિસને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા પર જો બાઈડેનને શુભેચ્છા પાઠવી છે.
Nov 8,2020, 7:19 AM IST
કમલા હેરિસ
ભારતીય મૂળના કમલા હેરિસે રચ્યો ઈતિહાસ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર પ્રથમ
ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ હશે. તો ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળના કમલા હેરિસે પણ ઈતિહાસ રચી દીધો છે. તેઓ પ્રથમ એવા મહિલા છે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા છે.
Nov 7,2020, 22:58 PM IST
જો બાઇડેન
US Election: ટ્રમ્પ હાર્યા, જો બાઇડેન બનશે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અમેરિકી મીડિયાના જણાવ્યા પ્રમાણે જો બાઇડેને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે.
Nov 7,2020, 22:38 PM IST
જો બાઇડેન
જો બાઇડેન અને કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો? આ 10 વાતો છે ખુબ મહત્વની
Joe Biden And Kamala Harris For India: જો બાઇડેન ભારત માટે કોઈ નવો ચહેરો નથી. તેઓ 8 વર્ષ સુધી બરાક ઓબામાના ડેપ્યુટી રહ્યા છે. કમલા હેરિસના માતા ભારતીય છે.
Nov 7,2020, 15:45 PM IST
કમલા હેરિસ
અમેરિકાના અડધાથી વધુ મતદાતાની પસંદ કમલા હેરિસ, બનશે ઉપરાષ્ટ્રપતિ?
Kamala Harris: અમેરિકાના અડધાથી વધુ 51% મતદાતાનું માનવુ છે કે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને દેશના ઉપરાષ્ટ્રપતિ બનવું જોઈએ. NBC ન્યૂઝ શોના એક એક્ઝિટ પોલમાં આ વાત સામે આવી છે.
Nov 4,2020, 16:15 PM IST
જો બાઇડેન
ભારતીયોમાં લોકપ્રિય થઈ રહી છે બાઇડેન-કમલાની જોડી
ભારતીયોનું કહેવું છે કે અમારે એવા રાષ્ટ્રપતિ જોઈએ જે ભારતની આલોચના કરવાની જગ્યાએ અમારી વાસ્તવિક સમસ્યાઓને સમજી શકે.
Oct 24,2020, 19:40 PM IST
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી 2020
કમલા હેરિસને 'માં દુર્ગા' અને ડોનાલ્ડ ટ્રમ્પને 'મહિષાસુર' રાક્ષસ દેખાડતા વિવાદ
Kamala Harris Maa Durga Controversy: અમેરિકામાં કમલા હેરિસને માં દુર્ગા અને ડોનાલ્ડ ટ્રમ્પને મહિષાસુર રાક્ષસ દેખાડવા પર યૂએસમાં હિન્દુ સંગઠનોનો વિરોધ તેજ થઈ ગયો છે. આ તસવીરને કમલા હેરિસની ભત્રીજી મીનાએ ટ્વીટ કરી હતી.
Oct 20,2020, 20:16 PM IST
Kamla Herris
ભારતીય મૂળના કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા
કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના પ્રથમ અશ્વેત ઉમેદવાર છે. હવે સાત ઓક્ટોબરે તેમની ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ સાથે ડિબેટ થશે.
Aug 12,2020, 14:53 PM IST
ટ્વીટર
ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવાની માગણીનો ટ્વીટરે આપ્યો જવાબ
ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની કમલા હેરિસની શંકાસ્પદ વાતચીતને જાહેર કરવાની સાથે જ મુખબિરો, સાંસદો અને રાજકીય વિરોધીઓ પર પ્રહાર કરવા માટે આ જ સોશિયલ મીડિયા સાઈટ એટલે કે ટ્વીટરનો ઉપયોગ કર્યો હતો.
Oct 18,2019, 17:47 PM IST
Trending news
Whatsapp
Alert! તમારી પાસે પણ આ સ્માર્ટફોન હશે તો બંધ થઈ જશે WhatsApp, ચેક કરો લિસ્ટ
gujarat
ભાવનગર સહીત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પગલે તંત્ર એલર્ટ; NDRF તહેનાત કરાઈ
Amarnath Yatra 2024
29 જૂનથી શરૂ થશે બાબા બર્ફાનીની યાત્રા, આ વર્ષે ભક્તોને અનેક નવી સુવિધાઓ મળશે
rahul gandhi
લોકસભામાં નેતા વિપક્ષ બનેલા રાહુલ ગાંધીને મળશે આ અધિકાર, શક્તિશાળી હોય છે આ પદ
Gujarat politics
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?
OllieRobinson_England
ઈંગ્લેન્ડના બોલરનો શરમજનક રેકોર્ડ, એક ઓવરમાં આપ્યા 43 રન, જુઓ વીડિઓ
gujarat
AMCમાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 1 કરોડની છેતરપિંડી; આ રીતે થયો સમગ્ર કાંડ
Bajaj CNG bike
100 રૂપિયામાં 100 કિલોમીટર દોડશે! આવી રહી છે દુનિયાની પ્રથમ CNG Bike
Gujarat weather update
બપોર બાદ ગુજરાતમાં મેઘાની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?
renault triber
5.32 લાખ કિંમત... 26Km ની માઇલેજ! સૌથી સસ્તી 7-સીટર કાર