हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એન્ટી કરપ્શન બ્યુરો
એન્ટી કરપ્શન બ્યુરો News
gujarat police
એક કોન્સ્ટેબલ 50 લાખની લાંચ માંગી શકે? આર.આરના મોટા માથાઓની સંડોવણીની શક્યતા
ખંભાતના ખાતર કૌભાંડમાં ભીનુ સંકેલવા માટે આરઆર સેલનો એક કોન્સ્ટેબલ લાખો રૂપિયાની લાંચ લેતા એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા રંગેહાથ ઝડપી લેવાયો હતો. ખંભાતના ખાતર કૌભાંડમાં નામ દાખલ નહી કરવા માટે 60 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જો કે આખરે 50 લાખમાં સોદો નક્કી થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજ્ય વ્યાપી કૌભાંડને પર્દાફાશ કરવાની શેખી મારતા આરઆરસેલનો એક કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઉલ એસબીના છટકામાં 50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.
Jan 1,2021, 23:50 PM IST
Ahmedabad
અમદાવાદ: PCBના લાંચિયા ક્લાસ-1 અધિકારીને ACB એ ઝડપ્યો, કરોડોની મિલ્કત મળી
એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ક્લાસ-1 અધિકારી ગિરિજાશંકર સાધુની ધરપકડ કરવામાં આવી છે. ગિરજાશંકર સાધુ સામે એસીબીમાં અપ્રમાણસર મિલ્કતનો કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. જો કે તે લાંબા સમયથી ફરાર હતો. આરોપી ગુજરાત પ્રદુષણ બોર્ડમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. 2017માં તેની લાંચ લેવાનાં કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અપ્રમાણસર મિલ્કતનો ગુનો પણ દાખલ થયો હતો. આ મુદ્દે પંચમહાલ એસીબીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા હતા.
Sep 18,2020, 20:45 PM IST
ACB
સુરતમાં ACB નો સપાટો: કમિશ્નર અંતર્ગત આવતા વિભાગનાં કર્મચારીને લાંચ લેતા ઝડપી લીધો
Mar 16,2020, 0:08 AM IST
ACB
પોલીસની ઉઘરાણી? 1.40 લાખ રૂપિયા આપ નહી તો બૂટલેગર બનાવીશ તેવી ધમકી આપી અને
એન્ટી કરપ્શન બ્યુરોની અમદાવાદ ટીમે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ વિરુધ્ધ લાંચની ફરિયાદ નોંધી ખાનગી વ્યક્તિ ને રૂપિયા 50 હજારની લાંચ લેતા ઝડપી પાડયો છે. ફરિયાદીએ ACB ને જાણ કરી હતી કે છેલ્લા ઘણા સમયથી વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રણજીતસિંહ ગોહિલ અને મહેન્દ્રસિંહ સોલંકી ફરિયાદી અને તેના ભાઇ પર ગેંગ અને દારૂ નો કેસ કરી ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. જે અંગે બે લાખ રૂપિયાની માગણી કરી માંગ કરતાં 1.40 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.
Feb 15,2020, 17:57 PM IST
મહારાષ્ટ્ર
અજિત પવારને ડે.સીએમ બનતા જ થયો મોટો ફાયદો, 70 હજાર કરોડના કૌભાંડના 9 કેસ બ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના અધ્યક્ષ અને કાકા શરદ પવાર (Sharad Pawar) સાથે બળવો પોકારીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બનેલા અજિત પવાર(Ajit Pawar)ને હવે તેનો ફાયદો મળવાનું શરૂ થઈ ગયું છે. ડેપ્યુટી સીએમ બનતા જ અજિત પવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક કેસ બંધ કરી દેવાયા છે. એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ અજિત પવાર વિરુદ્ધ નોંધાયેલા 70 હજાર કરોડના સિંચાઈ કૌભાંડના 9 કેસ બંધ કરી દીધા છે. જો કે હજુ પણ સિંચાઈ કૌભાંડમાં 11 કેસ દાખલ છે. મહારાષ્ટ્રમાં લગભગ 70 હજાર કરોડના સિંચાઈ કૌભાંડમાં અજિત પવાર આરોપી હતાં. ડેપ્યુટી સીએમ બન્યાના ગણતરીના કલાકોમાં અજિત પવાર સંલગ્ન કેટલાક કેસો બંધ કરી દેવાયા છે.
Nov 25,2019, 17:13 PM IST
ACB
ભ્રષ્ટાચારીઓ સાવધાન! ACB એ 83 નવા PI સાથે સજ્જ બન્યું
ગુજરાત એસીબી વધુ સજ્જ થઇ ગઈ છે. લાંચિયા બાબુઓને પકડવા માટે એસીબીએ 83 પીઆઇને ખાસ ટ્રેંનીંગ આપી ફિલ્ડમાં મુક્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પહેલી વાર સંપૂર્ણ મહેકમ પુરી કરવામાં આવી છે તો આ સ્પેશિયલ 83 પીઆઇ ની ટિમ કઈ રીતે લાંચિયા બાબુઓ પર બાઝ નજર રાખશે. છેલા ઘણા વર્ષોથી ગુજરાત એસીબીમાં પીઆઇની અછત હતી.
Nov 16,2019, 0:15 AM IST
Anti Corruption Bureau
વડોદરા : તાલુકા પંચાયતના TDO અને ક્લાર્ક 15-15 હજારની લાંચ લેતા રંગે હાથ ઝ
વ્યવસાય વેરાના લાયસન્સ અંગે વેપારી પાસેથી લાંચ માંગી હતી જો કે એસીબીએ છટકુ ગોઠવીને બંન્નેને રંગે હાથ ઝડપી લીધા હતા
Nov 6,2019, 23:02 PM IST
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
AMC કર્મચારી રૂપિયા 1.30 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીએ લાંચની માગણી કરતા એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં સપડાયો છે.. રૂપિયા 1 લાખ 30 હજારની માંગણી કરતા ACBએ લાલ દરવાજા પાસેથી અરવિંદ જાની નામના કોર્પોરેશનના કર્મચારીને છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધો હતો.
Jun 1,2019, 19:34 PM IST
ક્લાસ વન અધિકારી
અમદાવાદ: આવકવેરા વિભાગના ક્લાસ 1 અધિકારી 8 લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદમાં આવકવેરા વિભાગના અધિકારી પર ACB એ ટ્રેપ કરી છે. ACBએ છટકુ ગોઠવતા આસિસ્ટન્ટ કમિશનર લાંચ લેતા ઝડપાયા છે.
Dec 16,2018, 17:27 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ