हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એક શામ ઉદ્યોગ સાહસિકોને નામ
એક શામ ઉદ્યોગ સાહસિકોને નામ News
Zee 24 Kalak Mahasanman
ઝી 24 કલાકના મહાસન્માનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું સંબોધન
રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "શૂન્યમાંથી સર્જન કરનારા, જોબ સીકરમાંથી જોબ ગીવર બનનારા ગુજરાતના ઉદ્યોગપતિઓનું સન્માન કરવાની તક આપવા બદલ ઝી 24 કલાકનો આભાર માનું છું. ગુજરાત અને અન્ય રાજ્યના લોકોમાં મુખ્ય અંતર શાંત સ્વભાવ, મૃદુ અને સાહસિક સ્વભાવ, ઉદ્યમશીલતા વણેલી છે. સદીઓ પહેલાથી આપણાં બાબ-દાદાઓ આફ્રિકાથી માંડીને વિશ્વના અન્ય દેશોમાં ગયા હતા. ગુજરાતના ઉદ્યોગપતિઓએ નાના ઉદ્યોગોથી શરૂઆત કરીને હરણફાળ ભરી છે અને વિશાળ વટવૃક્ષ બનીને બેઠા છે. ગુજરાતના ડીએનએમાં વેપાર, સાહસ અને ઈમાનદારી છે, તેના કારણે જ રાજ્યના ઉદ્યોગપતિઓ સફળ બન્યા છે. અત્યારે દેશમાં એમએસએમઈ અને કૃષિ ક્ષેત્રે દેશના અર્થતંત્રમાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં 34 લાખ એમએસએમઈ કાર્યરત છે. એમએસએમઈ સેક્ટરમાં 40 ટકા વિકાસ થયો છે.
Oct 10,2019, 20:30 PM IST
Zee 24 Kalak Mahasanman
ઝી 24 કલાક મહાસન્માનઃ મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના ઉદ્યોસાહસિકોનું કરાયું સન્માન
ગુજરાતીઓના લોહીમાં સદીઓથી વેપાર વણાયેલો છે. ગુજરાતની ઉદ્યોગપતિઓ દેશ-વિદેશમાં ફેલાયેલા છે. દેશાંતર પાર પણ ગુજરાતીઓએ પોતાની કોઠાસૂઝ વડે વેપાર-ધંધામાં કાઠું કાઢેલું છે. વહાણ લઈને વેપાર-ધંધો કરવા અનેક દેશો સુધી પહોંચેલા ગુજરાતીઓની જાજરમાન શૌર્યગાથાથી ગુજરાતનો ઈતિહાસ ભરેલો છે. આવા જ ખમીરવંતા ઉદ્યોગપતિઓનું ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 'મહાસન્માન'ના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
Oct 10,2019, 20:10 PM IST
zee 24 kalak
ઝી 24 કલાક મહાસન્માન 2019 : સાહસિક ઉદ્યોગપતિઓને બિરદાવવાનો આજે ખાસ અવસર
ગુજરાતીઓના લોહીમાં વેપાર છે. આગવી કોઠાસૂઝ, નિર્ણય શક્તિ, સાહસિકતા જેવા અનેક ગુણો દરેક ગુજરાતીને એક અચ્છો બિઝનેસમેન બનાવવા પ્રેરે છે. ગુજરાતી ઉદ્યોગપતિઓનો ડંકો સાત સમુંદર પાર વાગે છે. વહાણ લઈને વેપાર ઉદ્યોગ કરવા અનેક દેશો સુધી પહોંચી ગયેલા ગુજરાતીઓની શૌર્યગાથાથી ગુજરાતનો ઈતિહાસ જાજરમાન છે. ત્યારે આવા જ ખમીરવંતા ઉદ્યોગપતિઓ, જેઓએ ગુજરાતને આગવી ઓળખ આપી છે, જેઓએ ગુજરાતનો ડંકો વગાડ્યો છે, તેવા ઉદ્યોગ જગતના મહાનાયકોને આજે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બિરદાવશે.
Oct 10,2019, 15:52 PM IST
zee 24 kalak
ઝી 24 કલાક મહાસન્માન 2019 : ગુજરાતના ઉદ્યોગ જગતના મહાનાયકોનું કરાશે બહુમાન
ગુજરાતીઓના લોહીમાં વેપાર છે. આગવી કોઠાસૂઝ, નિર્ણય શક્તિ, સાહસિકતા જેવા અનેક ગુણો દરેક ગુજરાતીને એક અચ્છો બિઝનેસમેન બનાવવા પ્રેરે છે. ગુજરાતી ઉદ્યોગપતિઓનો ડંકો સાત સમુંદર પાર વાગે છે. વહાણ લઈને વેપાર ઉદ્યોગ કરવા અનેક દેશો સુધી પહોંચી ગયેલા ગુજરાતીઓની શૌર્યગાથાથી ગુજરાતનો ઈતિહાસ જાજરમાન છે. ત્યારે આવા જ ખમીરવંતા ઉદ્યોગપતિઓ, જેઓએ ગુજરાતને આગવી ઓળખ આપી છે, જેઓએ ગુજરાતનો ડંકો વગાડ્યો છે, તેવા ઉદ્યોગ જગતના મહાનાયકોને આવતીકાલે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બિરદાવશે.
Oct 9,2019, 18:52 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય