हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈસ્ટર
ઈસ્ટર News
india
જાણો કેમ આજે મનાવવામાં આવે છે ગુડ ફ્રાઈડે? શું છે તેના પાછળનો ઈતિહાસ..!
ગુડ ફ્રાઈડેને હોલી ફ્રાઈડે અને ગ્રેટ ફ્રાઈડે જેવા નામથી પણ ઓળખવામાં આવે છે, જેણે ઈસાઈ ધર્મને માનનાર લોકો માને છે. આજે ઇસ્ટર સન્ડે પહેલા શુક્રવારે શોકના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તને ઘણી શારીરિક યાતનાઓ બાદ સૂળી પર ચઢાવવામાં આવ્યા હતા.
Apr 15,2022, 9:39 AM IST
શ્રીલંકા
શ્રીલંકા સરકારે શરૂ કરી ઈસ્ટર વિસ્ફોટની તપાસ, રાષ્ટ્રપતિએ કર્યો હતો વિરોધ
કેબિનેટના પ્રમુખ રાષ્ટ્રપતિ સિરિસેનાએ ગયા અઠવાડિયે ધમકી આપી હતી કે જો સરકારે સસંદીય તપાસ બંધ કરવા માટે તાત્કાલિક પગલાં નહીં લીધાં તો તેઓ કેબિનેટની બેઠકમાં ભાગ લેશે નહીં
Jun 12,2019, 10:41 AM IST
પીએમ મોદી
મોદીની શ્રીલંકા યાત્રાઃ ઈસ્ટર હુમલાનો ભોગ બનેલાને ચર્ચમાં આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની ઘટના પછી આ દેશની મુલાકાત લેનારા વિશ્વના પ્રથમ નેતા છે, ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 250થી વધુ લોકોનાં મોત થયા હતા
Jun 9,2019, 14:13 PM IST
શ્રીલંકા
દુબઈનું બુર્જ ખલીફા શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગાયું, આપ્યો આ મહત્વનો સંદે
શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના અવસરે થયેલા આત્મઘાતી હુમલાઓમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે એકજૂથતા દર્શાવવા માટે દુબઈની ઐતિહાસિક ઈમારત બુર્જ ખલીફાને શ્રીલંકાના ઝંડાના રંગવાળી રોશનીમાં રોશન કરવામાં આવ્યું. દુનિયામાં સૌથી મોટી અને સૌથી વધુ લોકપ્રિય ગગનચુંબી ઈમારતને ગુરુવારે શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગી દેવાઈ. આમ કરીને સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ પર નિર્મિત દુનિયાની આશા વ્યક્ત કરવામાં આવી.
Apr 26,2019, 16:03 PM IST
શ્રીલંકા
શ્રીલંકાના કોલંબોમાં શંકાસ્પદ બાઈક વિસ્ફોટ, કોઈ જાનહાની નહીં
શ્રીલંકાના સંરક્ષણ મત્રી રુવાન વિજેવર્દનેને ક્વોટ કરતાં સમાચાર એજન્સી ANIએ જણાવ્યું કે, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા એક શંકાસ્પદ મોટરબાઈક પકડી પાડવામાં આવી હતી
Apr 24,2019, 17:10 PM IST
શ્રીલંકા
ભારતીય ગુપ્તચર વિભાગે હુમલાની ચેતવણી આપી હતી શ્રીલંકાને
શ્રીલંકા બ્લાસ્ટ: શ્રીલંકામાં ઇસ્ટર ડે પર થયેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટથી કોલંબો ધણધણી ઉઠ્યું હતું. પરંતુ શ્રીલંકા સરકારે જો થોડી તકેદારી રાખી હોત તો મોટી દુર્ઘટના ટાળી શકાઇ હોત. ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ અંગે ઇનપુટ્સ પણ આપવામાં આવ્યા હતો. પરંતુ ચૂક થઇ 359 જેટલા નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા...
Apr 24,2019, 16:48 PM IST
શ્રીલંકા
શ્રીલંકાઃ બસ સ્ટેન્ડ પાસે મળ્યા 87 વિસ્ફોટક, આજે રાતથી લાગુ થશે કટોકટી
શ્રીલંકામાં ગઈ કાલે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં મૃત્યાંક 290ને પાર થઈ ગયો છે, અને ઘાયલોની સંખ્યા 500 પર પહોંચી છે, છેલ્લા એક દાયકાથી દેશમાં જળવાઈ રહેલી શાંતિ ડહોળાઈ ગઈ છે, ગઈકાલથી સમગ્ર દેશમાં લાગુ કરાયેલા કર્ફ્યુ બાદ હવે આજે રાતથી સમગ્ર દેશમાં કટોકટી લાગુ કરવાની શ્રીલંકાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે
Apr 22,2019, 18:45 PM IST
શ્રીલંકા
શ્રીલંકા: કોલંબોમાં એક બોમ્બ નિષ્ક્રિય, 5 ભારતીય સહિત 290 લોકોના મોત
લંકામાં સોમવારે કોલંબો એરપોર્ટ પાસે વધુ એક જીવતો બોમ મળી આવ્યો છે. જોકે પોલીસે સમયસર તેને નિષ્ક્રિય કરી દીધો હતો. સાથે જ રવિવારે થયેલા બ્લાસ્ટના સંબંધમાં 13 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.
Apr 22,2019, 9:00 AM IST
શ્રીલંકા
કોલંબોમાં ફરી થયો વિસ્ફોટ, અત્યાર સુધીમાં 207 લોકોના થયા મોત
શ્રીલંકાની રાજધાની કોલંબો આજે સીરિયલ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું છે. થોડીવાર પહેલા ફરી બોમ્બ વિસ્ફોટ થયો હતો અને હવે ફરીથી 8મો વિસ્ફોટ થયો. આ 8માં બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થયાં. આજ સવારે કોલંબોના ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટલોમા થયેલા 6 બોમ્બ વિસ્ફોટમાં 207 લોકોના મોત થયા છે. 8માં બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થતા હવે આ મૃત્યુઆંક વધીને 207 પર પહોંચ્યો છે.
Apr 21,2019, 18:31 PM IST
Trending news
Best CNG Car
CNG કાર લેવાનું વિચારો છો ? તો આ છે વર્ષ 2025 માં લેવા જેવી 4 કાર, જોરદાર છે માઈલેજ
gujarat
રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો: અમદાવાદમાં નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા...
love story
દરેક વાલ ખાસ વાંચે આ ખબર! ધોરણ-5માં ભણતી દીકરી ઈન્સ્ટાગ્રામના પ્રેમી સાથે ભાગી ગઈ
Property Right
સંપત્તિનો અધિકાર એ બંધારણીય અધિકાર છે, યોગ્ય વળતર વગર....કોર્ટનો મોટો ચુકાદો
health
ડોક્ટરને દર્દીથી થયું કેન્સર, દુનિયામાં પહેલા વાર સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
Hardik Patel
છાતી ઠોકીને હાર્દિક પટેલનો મોટો દાવો, ગુજરાતને વધુ એક જિલ્લાના આપ્યા સંકેત
Ind vs Aus
બીજી ઈનિંગમાં પણ ધબડકો, બેટર્સના ફ્લોપ શોના કારણે મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા
big decision
દરેક ગુજરાતી માટે કામની ખબર, સરકારે PMJAY યોજના માટે જાહેર કરેલો આ નંબર સેવ કરી લેજો
BJP gujarat
ભાજપની ઓફિસમાં કોના કપડા ઉતારવાની વાત થઈ? વડોદરા ભાજપના નેતા આ શું બોલી ગયા?
Upasana Singh
કપિલના શોમાં કરવામાં આવી ટોર્ચર.. પિંકી બુઆ બનતી ઉપાસના સિંહે વર્ષો પછી કાઢ્યો બળાપો