हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આર્થિક રાહત પેકેજ
આર્થિક રાહત પેકેજ News
Nirmala Sitharaman
આર્થિક પેકેજનો ચોથો ભાગ: નાણા મંત્રીએ આ 8 સેક્ટર્સ માટે કરી મોટી જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આજે ચોથા દિવસે પણ કેટલીક મોટી જાહેરાત કરી છે. આજે 8 સેક્ટરને લઇને જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આજે આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજના ચોથા ભાગને લઇને પ્રેસ કોન્ફરન્સમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, આઈબીસી, જીએસટીની વાત કરી અને કહ્યું કે, ભારતમાં બિઝનેસને સરળ બનાવવા માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે. ત્યારે કોલસા, માઇનીંગ અને સંરક્ષણ ક્ષેત્રને લઇને નાણા મંત્રીએ આ મોટી જાહેરાત કરી...
May 16,2020, 18:05 PM IST
Nirmala Sitharaman
સરકારની 8 સેક્ટરમાં મોટા સુધારાની જાહેરાત, લાખો રોજગાર પેદા કરવા માટેની આ યોજના
આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજના ચોથા તબક્કાની જાણકારી આપતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ઘણા સેક્ટરની મજબૂતી માટે નીતિગત ફેરફાર કરવાની જરૂરિયાત છે.
May 16,2020, 17:23 PM IST
નાણામંત્રી
4 વાગે નાણામંત્રીની પત્રકાર પરિષદ, ચોથા આર્થિક પેકેજની કરશે જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) આજે એટલે કે શનિવારે સાંજે 4 વાગે પત્રકાર પરિષદ કરશે. નાણામંત્રી પત્રકાર પરિષદ કરી આજે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજના ચોથા ભાગની વિસ્તૃત માહિતી આપશે.
May 16,2020, 15:46 PM IST
હાઉસિંગ સ્કીમ
PMAY સ્કીમ: અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારાઓને નાણામંત્રીએ આપ્યા Good News
નાણામંત્રીએ કહ્યું કે સરકારે પીએમએવાઇ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે. એવામાં હવે MIG-I અને MIG-II કેટેગરી હેઠળ લોકો પોતાના એફોર્ડેબલ ઘરોને ખરીદી શકશે.
May 15,2020, 7:50 AM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન