हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આયોજન
આયોજન News
gujarat news
પ્રોપર્ટી લઈ લેજો, ઓલમ્પિક આવવાથી અમદાવાદના આ વિસ્તારમાં સોનાની થઈ જશે જમીન!
Property: ગુજરાત હવે વિકાસમાં એવી તે હરણફાળ ભરી રહ્યું છે કે વાત ન પૂછો. આ વિસ્તારના વિકાસ માટે ગુજરાત સહિત ભારત સરકારનું આયોજન જાણીને તમારી અક્કલ પણ કામ નહીં કરે. શું તમે પણ અમદાવાદમાં પોતાનું ઘર કે જમીન લેવાનું વિચારી રહ્યાં છો? શું તમે પણ અમદાવાદમાં પોતાના નામે કોઈ પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યાં છો, તો આનાથી બેસ્ટ જગ્યા પછી નહીં મળે.
Mar 15,2024, 12:42 PM IST
ગરબા
ગરબા થશે કે નહીં? આ શરત સાથે ખેલૈયાઓએ ગરબા આયોજનની સીએમને કરી રજૂઆત
રાજયમા જે રીતે કોરોના કહેર જોવા મળી રહ્યો છે તેની સામે ગરબા આયોજક દ્વારા 30 ટકા ખૈલૈયાઓ સાથે ગરબાનુ આયોજન થવા દેવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જો કે ઝી 24 કલાકની ટીમ દ્વારા વિવિધ ખૈલેયાઓ અને આયોજકો સાથે વાતચીત કરી ત્યારે તેઓએ કોરોના વાયરસની મહામારીમા ગરબાના આયોજન રદ્દ કરવામા આવે તેવી વાત કરી હતી. સાથોસાથ ઓરકેસ્ટ્રા સંચાલકો દ્વારા નાના આયોજન થવા દેવાની માંગ કરાઇ હતી.
Jul 28,2020, 14:31 PM IST
NSUI
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા 25 જૂને લેવાનાર પરીક્ષાનો NSUI એ કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 25 જૂનથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એનએસયુઆઇ કાર્યકર્તાઓએ અમારી ડેથ નહી ડિગ્રી સર્ટિફિકેટ જોઇએ. અમે છાત્ર છીએ ટેસ્ટિંગ કિટ નહી સહિતનાં બેનરો સાથે યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઇએ માંગ કરી કે પરીક્ષા ઓગષ્ટમાં લેવામાં આવે અથવા તો માસ પ્રમોશન આપવામાં આવે તે જરૂરી છે.
Jun 13,2020, 17:02 PM IST
જામનગર
જામનગર : બાળકોમાં દેશી રમતો બાબતે જાગૃતી કેળવવા અનોખુ આયોજન...
જામનગર : બાળકોમાં દેશી રમતો બાબતે જાગૃતી કેળવવા અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મોટા પ્રમાણમાં બાળકો હાજર રહ્યા હતા.
Mar 1,2020, 23:25 PM IST
પાદ સ્પર્ધા
ભારતમાં પ્રથમ વાર ‘પાદ મારવાની’ સ્પર્ધાનું સુરતમાં કરાયું આયોજન
મનુષ્યના શરીર સાથે જોડાયેલી કેટલીક બાબતોને લઈને લોકો હંમેશા સંકોચ અનુભવતા હોય છે. જેમાં પાદ મારવાને લઈને હંમેશા સંકોચની સાથે શરમ પણ લોકોને આવતી હોય છે, અનેક વખત એવું બનતું હોય છે કે, પાદ મારતી વખતે લોકો એકાંત જગ્યા શોધે છે તેમાં પણ મહિલાઓતો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે.
Sep 22,2019, 19:33 PM IST
gandhinagar
રાજ્યમાં 16 અને 17 જૂન ના રોજ કૃષિ મહોત્સવનું આયોજન
રાજ્યમાં 16 અને 17 જૂન ના રોજ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના સંદર્ભે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે પ્રેસ કૉન્ફરન્સ યોજીને મહત્વની માહિતી આપી છે..તેમના જણાવ્યા અનુસાર કૃષિ મહોત્સવમાં જળ સંચય, પશુપાલન,બાગાયત સહિતની માહિતી ખેડુતોને આપવામાં આવશે
Jun 7,2019, 16:15 PM IST
Vadodara
વડોદરામાં વર્લ્ડ ટોબેકો-ડે નિમિત્તે કરાયું અનોખું આયોજન, જુઓ વીડિયો
વડોદરામાં વર્લ્ડ ટોબેકો-ડે નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું, ચકલી સર્કલ પાસે વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, સર્કલ પર અને રેલી દરમિયાન સિગારેટના દાનવને ફાંસી આપી લોક જાગૃતિ ફેલાવવામાં આવી. તે સાથે જ વિદ્યાર્થીઓએ પણ સ્ટ્રીટ પ્લે કરીને લોકોને વ્યસન મુક્તિના સંદેશ આપ્યા.
May 31,2019, 14:29 PM IST
Kutch
કચ્છના ભૂજમાં રઘુવંશી રમતોત્સવનો પ્રારંભ, જુઓ આવું કરાયું છે આયોજન
ભુજમાં રઘુવંશી રમતોત્સવનો પ્રારંભ થયો છે. લોહાણા સમાજના લોકો એકબીજા સાથે પરિચય કેળવે અને મોબાઈલમાં પરોવાયેલા યુવાઓ રમત-ગમતમાં ભાગ લે તેમાટે થઈને પ્રથમવાર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં રાજ્યભરમાંથી 10 વર્ષથી 84 વર્ષ સુધીના 486 યુવાઓ અને વડીલોએ કેરમ, ચેસ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ સહિતની રમતોમાં ભાગ લીધો હતો
May 5,2019, 15:05 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: 7 તબક્કામાં વોટિંગ, જાણો ક્યાં અને ક્યારે થશે મતદાન
લોકસભા ચૂંટણી 2019નું 7 તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કયા તબક્કામાં કઇ તારીખે અને કયા રાજ્યમાં મતદાન કરવામાં આવશે તે નીચે મુજબ છે.
Apr 2,2019, 12:17 PM IST
Trending news
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત