हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
38/ 4
(16.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આજના રાજકોટના સમાચાર
આજના રાજકોટના સમાચાર News
Rajkot
ગુજરાતમાં ભાજપ નેતાના સહારે હવામાં 'ઉડતા મહંત'! યોગી ધર્મનાથ ભરાયા એક મોટા વિવાદમાં
રાજકોટના વાગુદળ ગામે સરકારી ખરાબાની જમીન પર દબાણ કરી આશ્રમ બનાવનાર મહંત યોગી ધર્મનાથે રાજકોટનો કાલાવડ રોડ સોમવારે બાનમાં લીધો અને પછી એક પછી એક વિવાદો સામે આવતા ગયા. આશ્રમમાં અંધશ્રદ્ધા અને નશાનો ખેલ ચાલતો હોવાનો પણ ખુલાસો થયો છે.
Sep 4,2024, 17:47 PM IST
gujarat
હવે દુબઈના સરોવર જેવો નજારો ગુજરાતમાં અહીં જોવા મળશે, આવતીકાલથી શરૂ, જાણો શું હશે ફી
Rajkot Atal Sarovar: રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર એક નવા આકર્ષણ તરીકે ઊભરી આવ્યું છે. અટલ સરોવર બનાવવા માટે 136 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ વિસ્તારને પહેલાથી જ નવા રેસકોર્સ તરીકે ગણવામાં આવી રહ્યું છે. સરોવરમાં હજુ કામ બાકી છે પણ તંત્રએ માર્ચમાં લોકાર્પણ કરીને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેથી લોકો માટે ખુલ્લું મુકવાની જાહેરાત કરી હતી. અટલ સરોવર બુધવારે ખુલ્લું મુકાશે.
Apr 30,2024, 16:17 PM IST
Arjun Modhwadia
મોઢવાડિયાની જીભ લપસી -'ED, CBI, IT ટાર્ગેટ કરે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે'
Loksabha Election 2024: જામકંડોરણામાં વિજય સંકલ્પ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભરત બોઘરા, રમેશ ધડુક, જયેશ રાદડિયા, મનસુખ માંડવીયા, પ્રશાંત કોરાટ અને અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી છે. પરંતુ અહીં ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાની એક બે વાર નહીં ત્રણ-ત્રણ વાર જીભ લપસી છે.
Apr 27,2024, 19:11 PM IST
dharma bhakti
ગુજરાતનું એક એવું મંદિર જ્યાં 11 કિલોનો પથ્થર છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી છે...
આજે કોઈ તમને એમ કહે કે પાણીમાં પથ્થર કરે છે? તો આ વાત કદાચ વૈજ્ઞાનિક યુગમાં હાસ્યાસ્પદ લાગશે. જો કે ન માત્ર ત્રેતાયુગમા રામના નામે પથ્થર તર્યા હતા. જે આજે પણ રામસેતુના સ્વરૂપમાં તરી રહ્યા છે, પરંતુ કળિયુગમાં પણ રાજકોટના રતનપર ખાતે આવેલા શ્રી રામચરિત માનસ મંદિર ખાતે 11 કિલોનો પથ્થર આજે પણ છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી રહ્યો છે.
Apr 17,2024, 17:02 PM IST
Rajkot
જલારામ બાપા અને સાંઈ બાબા અંગે MLA ફતેસિંહ ચૌહાણનો બફાટ, બોલ્યાં બાદ માફી માગી
છેલ્લા કેટલાક દિવસથી ફતેસિંહનો એક વિડિઓ વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કોઈક કાર્યક્રમમાં જાહેર મંચ પર હિન્દૂ ધર્મના સંત શ્રી જલારામ બાપા અને સાઈ બાબા અને વિવાદિત ટિપ્પણી કરી રહ્યા છે. આ વાણી વિલાસ બાદ ફતેસિંહ ચૌહાણે માફી માગી લીધી હતી.
Feb 7,2024, 18:20 PM IST
Trending news
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી