हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
223/ 5
(38)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અખાત્રીજ
અખાત્રીજ News
Ambaji Temple
અંબાજી ફરી ચળકાટ મારશે! વરસાદ-વાવાઝોડાના કારણે થઈ છે મોટી અસર, ભક્તે લીધી જવાબદારી
અંબાજી મંદિરનું મહત્તમ નવું જીણોદ્ધાર 1975માં કરવાની શરૂઆત થઇ હતી ને આખુ અંબાજી મંદિર સંગેમરમર એટલે કે આરસ પથ્થરથી ગળતર શરુ થયું હતું. આ મંદિર પૂર્ણ થયા બાદ મંદિરનો જીણોદ્ધાર મુખ્ય શિખરને સોનેથી પણ મઢવાની કામગીરી કરવામાં આવી છે.
May 11,2024, 16:01 PM IST
Ambaji Temple
ગરમીમાં ત્રણવાર શણગાર બદલશે મા અંબા, આજથી અંબાજીમાં માતાના ત્રણ રૂપના દર્શન થશે
Ambaji Temple : આજથી અખાત્રીજથી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં મોટો ફેરફાર થવાનો છે, જેની ભાવિક ભક્તોએ ખાસ નોંધ લેવી
May 10,2024, 13:14 PM IST
gujarat news
સોનું ખરીદવા જ્વેલર્સના ત્યાં થશે પડાપડી! કાલે એક ઝાટકે થશે કરોડોના સોનાનું વેચાણ
Gold Price: અખાત્રીજ વણજોયું મુહૂર્ત હોવાથી લોકો નવી પ્રોપર્ટી, વાહન તેમજ સોનાની ખરીદી કરતાં હોય છે. અખાત્રીજને દિવસે શહેરમાં અંદાજે 30થી 35 કિલો સોનાનું વેચાણ થવાની શક્યતા છે. વેપારીઓ અનુસાર, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં રૂ.11 હજારનો વધારો થયો છે.
May 9,2024, 17:24 PM IST
budhaditya rajyog
4 દિવસ બાદ એક સાથે બે શક્તિશાળી રાજયોગ બનશે, આ 3 રાશિવાળાને બનાવશે 'અમીર'
Jyotish Calculations: અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ પર આ બંને યોગ બનવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે. આ સાથે જ ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
May 6,2024, 15:14 PM IST
Ahmedabad News
અખાત્રીજે ફોર વ્હિલર્સનું ધૂમ વેચાણ, SG હાઈ-વે પર આ શોરૂમમાંથી 60થી વધુ ગાડીઓ વેચાઈ
એડવાન્સ બુકીંગ કરાવી અખાત્રીજનો ઇન્તેજાર કરતા હોય તેવા અનેક લોકો કારની ડિલિવરી લેવા માટે પહોંચ્યા. કોન્સેપ્ટ હ્યુન્ડાઇના જનરલ મેનેજરે કહ્યું કે દર વર્ષે અખાત્રીજના દિવસે લોકો કાર ખરીદતા હોય છે.
Apr 22,2023, 17:29 PM IST
Akshaya Tritiya 2022
AC કરતા પણ વધુ ઠંડક આપતા ચંદનના વાઘા ભગવાન સ્વામીનારાયણને પહેરાવાયા
આજે એટલે કે અખાત્રીજના રોજ સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા.
May 3,2022, 11:07 AM IST
Akshaya Tritiya 2022
Akshaya Tritiya 2022: અખાત્રીજે જગન્નાથ મંદિરના ઐતિહાસિક રથની પૂજા કરાઈ, હવે રથયાત્ર
આજે અક્ષયતૃતિયા (અખાત્રીજ) નો દિવસ છે. આજે જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી, જેન ચંદન પૂજા કહેવાય છે. આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ચંદન પૂજામાં હાજર રહે છે.
May 3,2022, 10:59 AM IST
Akshaya Tritiya
લોકડાઉનમાં અખાત્રીજ: જ્વેલર્સને એક દિવસમાં જ કરોડો રૂપિયાનું નુકસાન
અમારા દેશમાં કોઇ પણ શુભ કામ ચાલુ કરતા પહેલા શુભ મુહર્ જોવામાં આવે છે. પરંતુ અક્ષય તૃતિયા એક એવો દિવસ હોય છે, જ્યારે કોઇ પણ શુભ કામ કરવા માટે કોઇ શુભ મુહર્તની જરૂર નથી હોતી. આ જ કારણ છે કે, આ દિવસે સમગ્ર દેશમાં સૌથી વધારે લગ્ન થાય છે. એક અનુમાન અનુસાર સમગ્ર દેશમાં દર વર્ષે 1 કરોડથી વધારે લગ્ન થાય છે. તેમાંથી મોટા ભાગનાં લગ્ન અખાત્રીજનાં દિવસે થાય છે. જો કે આ વખતે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે લગ્ન ટળી ગયા છે.
Apr 26,2020, 18:49 PM IST
એક રૂપિયામાં લગ્ન
માત્ર એક રૂપિયાનાં ટોકનમાં ધામધૂમથી લગ્ન કરાવે છે ગુજરાતનું આ સોશિયલ ગ્રુપ
અખાત્રીજના શુભ અવસરે દ્વારકાના રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 251માં આદેશ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા માત્ર એક રૂપિયાના ટોકન પર લગ્નો કરાવવામાં આવે છે. અને ભેટ સ્વરૂપે કન્યાને લગ્નની તમામ ચીજો કરિયાવર રૂપે આપવામાં આવે છે.
May 7,2019, 18:11 PM IST
અખાત્રીજ
અખાત્રીજે લોકોએ કરી ઘરેણા અને વાહનોની ભરપૂર ખરીદી, જુઓ વીડિયો
વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ, આ દિવસ અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે, અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ, અખાત્રીજ સ્વયં સિદ્ધ મુહૂર્ત છે તેથી આ દિવસે લોકો સોના ચાંદીના ઘરેણાં ખરીદે છે તેમજ આ દિવસે લોકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા વાહનો પણ ખરીદે છે તો કેટલાક લોકો પોતાના શુભ કાર્યો પણ આ દિવસેથી શરૂઆત કરતાં હોય છે
May 7,2019, 13:46 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ