World Wrestling Championship: દિપક પુનિયા ફાઇનલમાં પહોંચ્યો, મેડલ નક્કી
દિપક પૂનિયાએ કઝાકિસ્તાનમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિંયનશીની ફાઇલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીત સાથે જ તેમણે ચેમ્પિયનશીપમાં પદક પણ નક્કી કરી લીધો છે. મેડલ મેળવવા માટે તેમણે ઇરાનના પહેલવાન હસન સાથે મુકાબલો કરવો પડશે.
Trending Photos
દિલ્હી: ભારતના યુવા પહેલવાન દિપક પૂનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ જીત સાથે જ તેમણે આ ચેમ્પિંયનશીપમાં મેડલ નક્કી કરી લીધો છે. દિપક પૂનિયાએ શનિવારે સેમિફાઇનલમાં પહોચવાની સાથે જ તેમણે ગત વર્ષે તોક્યોમાં થનારા ઓલંમ્પિક રમતમાં મેડલ પ્રાપ્ત કર્યો હતો.
પૂનિયાએ 86 કિલોગ્રામ ચેમ્પિયનશીપના સેમીફાઇનલમાં સ્વિટઝરલેન્ડના રેસલર સ્ટીફન રિચમૂથ સામે 8-2થી જીત મેળવી હતી. મેડલ જીતવા માટે તેમણે ઇરાનના ઓલંમ્પિક ચેમ્પિયન હસન યજદાની સાથે થશે. અને જો આ વખતે જો દિપક પૂનિયા ગોલ્ડ મેડડલ જીતશે તો તે વલર્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનારા ભારતના બીજા પહેલવાન બની જશે. આ પહેલા દિગ્ગજ શુશીલ કુમારે વર્ષ 2010માં મોસ્કોમાં થયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
World Wrestling Championship: ઓલિમ્પિક કોટા મેળવ્યાં બાદ બજરંગ અને રવિએ બ્રોન્ઝ મેડલ જીત્યો
આ પહેલા તેમણે ક્વોટર ફાઇનલમાં કોલંબિયાના કાર્લોસમામ મેડેજને 7-6થી પરાજીત કરીને ઓલમ્પિકમાં જીત મેળવી હતી. પૂનિયા ટોકિયો ઓલંમ્પિક માટે ક્વોલીફાઇ કરીને ચોથા ભારતીય પહેલવાન બન્યા હતા. આ પહેલા મહિલા રેસલર વિનેશ ફોગાટ, સ્ટાર બજરંગ પૂનિયા અને રવિ દહિયા તેમની રમતમાં ઓલંમ્પિક જીત્યા હતા.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે