ગુજરાતમાં બોલરોએ કર્યો ચમત્કાર : 20 રનમાં ઈંગ્લેન્ડની અડધી ટીમને ઘરભેગી કરી દીધી, આ રીતે પડી વિકેટો
IND vs ENG 3rd Test Live Score: રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે જબરદસ્ત વાપસી કરી છે. મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમે 2 વીકેટે 207 રન બનાવી લીધા હતા. ભારતે આ મેચમાં કમબેક કર્યું છે.
Trending Photos
3rd Test India vs England scorecard: ગુજરાતના રાજકોટમાં હાલમાં ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય શરૂઆતમાં તો ખોટો હોય તેમ ખરાબ શરૂઆત તઈ હતી. કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની સદીની ઇનિંગની મદદથી ટીમે પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. મેચના બીજા દિવસે પ્રથમ દાવમાં રમવા આવેલી ઈંગ્લિશ ટીમે 2 વિકેટે 207 રન બનાવ્યા હતા, પરંતુ ત્રીજા દિવસે જ બીજા સેશનમાં જ ઈંગ્લેન્ડની આખી ટીમ 319 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને પ્રથમ દાવના આધારે 126 રનની મહત્વની લીડ મળી હતી. હાલમાં ભારતનો દાવ ચાલી રહ્યો છે. ભારતને ગુજરાતમાં ત્રીજી ટેસ્ટમાં સફળતા મળવાની આશા છે.
ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી
Visa મેળવવા દેશ-વિદેશના લોકો ગુજરાતના આ મંદિરમાં માને છે માનતા, 800 વર્ષ જૂનું છે દાંલા માતાજીનું મંદિર
રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે જબરદસ્ત વાપસી કરી છે. મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમે 2 વીકેટે 207 રન બનાવી લીધા હતા. ભારતે આ મેચમાં કમબેક કર્યું છે. ઘાતક બોલિંગ કરીને ભારતે આખી ટીમનો દાવ 319 રનમાં સમેટી દીધો હતો. બેટ્સમેનો બીજા દિવસના સ્કોરમાં માત્ર 112 રન જ ઉમેરી શક્યા હતા. કુલદીપ યાદવે વિકેટ લેવાનું શરૂ કર્યું અને આ પછી જસપ્રિત બુમરાહ સાથે મોહમ્મદ સિરાજે બોલ સાથે તબાહી મચાવી હતી.
Tour Package: લદ્દાખ જવું છે તો આ છે ગોલ્ડન પેકેજ, આટલા સસ્તામાં કોઈ નહીં લઈ જાય
ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, ઇતિહાસ પ્રેમીઓ ખાસ લે આ સ્થળોની મુલાકાત
20 રનમાં 5 વિકેટ પડી હતી
ઈંગ્લેન્ડની ટીમે 299 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ સ્કોર પર ટીમની છઠ્ઠી વિકેટ કેપ્ટન બેન સ્ટોક્સના રૂપમાં પડી. આ પછી મોહમ્મદ સિરાજે બેન ફોક્સને સમાન સ્કોર પર પેવેલિયન ભેગો કરી દીધો હતો.આ રીતે ઈંગ્લેન્ડે 299 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી 314 રનના સ્કોર પર રેહાન અહેમદને સિરાજે ધીમા બોલે ડૅડ કરીને બોલ્ડ કર્યો હતો. આ સ્કોર પર ટોમ હાર્ટલી રવિન્દ્ર જાડેજાના બોલ પર ધ્રુવ જુરેલના હાથે સ્ટમ્પ થઈ ગયો હતો. આમ ભારત ગેમમાં રિટર્ન આવી ગયું હતું.
તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં આ વ્યક્તિ બની જાય છે કરોડપતિ, પ્રતિ મિનિટ કમાય છે 5 લાખ
HDFC બેંકે લોન્ચ કર્યા 4 નવા ક્રેડિટ કાર્ડ, મળશે વ્યાજ ફ્રી લોન, GST પર બચતનો ફાયદો
બેટરો સાથે બોલરોએ કરી વાપસી
319 રનના સ્કોર પર જેમ્સ એન્ડરસન તેની આગામી ઓવરમાં મોહમ્મદ સિરાજના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. આ રીતે ટીમનો સ્કોર 299 થી 319 રન 5 વિકેટથી વધીને 10 વિકેટે થયો હતો. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ દાવમાં સિરાજે 84 રનમાં 4 વિકેટ ઝડપી હતી જ્યારે જાડેજા અને કુલદીપે 2-2 વિકેટ ઝડપી હતી. આર અશ્વિન અને જસપ્રિત બુમરાહને 1-1 વિકેટ મળી હતી. આમ બેટરો સાથે બોલરોએ વાપસી કરતાં ઈગ્લેન્ડ બેકફૂટ પર આવી ગયું હતું.
Zerodha Gold ETF: નવી સ્કીમ: સોનામાં રોકાણ કરવાની તક, જીરોધાએ લોન્ચ કર્યું Gold ETF
પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે