WTC Final: રોહિત શર્માના ફ્લોપ શો પર રોષે ભરાયા ફેન્સ, ટ્વિટર પર ફૂટ્યો ગુસ્સો
ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની (ICC World Test Championship Final) પહેલી ઇનિંગમાં ભારતીય ઓપનરની ફ્લોપ રમત સામે આવી છે
Trending Photos
નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની (ICC World Test Championship Final) પહેલી ઇનિંગમાં ભારતીય ઓપનરની ફ્લોપ રમત સામે આવી છે.
રોહિત શર્મા થયો ફ્લોપ
જ્યાં શુબમન ગિલે (Shubman Gill) 64 બોલમાં 28 રન બનાવ્યા હતા. તો બીજી તરફ સિનિયર ખેલાડી રોહિત શર્મા (Rohit Sharma) પણ ખાસ કંઈ કરી શક્યો નહીં. 'હિટમેન' (Hitman) 68 બોલમાં માત્ર 34 રન બનાવી શક્યો હતો, તે કૈઇલ જેમિસનની (Kyle Jamieson) બોલ પર ટિમ સાઉથીના (Tim Southee) હાથે કેચ આઉટ થયો હતો.
રોહિત પર ચાહકોનો રોષ
રોહિત શર્માની (Rohit Sharma) આ ફ્લોપ બેટિંગથી ભારતીય ક્રિકેટ ચાહકો ખૂબ નિરાશ થયા હતા. લોકોએ 'હિટમેન'ને (Hitman) જોરદાર રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ઘણા યૂઝર્સ માને છે કે રોહિત મોટા સ્કોર તરફ સારી શરૂઆત કરવામાં નિષ્ફળ ગયો. આવો કેટલાક પસંદ કરેલા ટ્વીટ્સ પર એક નજર કરીએ.
Rohit sharma should stop throwing away his wicket after being set, its high time now!!#WTCFinal2021
— Atharva Savvasher (@Athy_Savvasher) June 19, 2021
Rohit Sharma did his job well for India at opening. Never easy facing out Duke ball for first time, but he played well for his 34. Sees out 20 overs with Shubman Gill before getting out. pic.twitter.com/pBsViPg9rz
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2021
It hurts more when he gets out after getting set💔🥺@ImRo45#RohitSharma #WTCFinal pic.twitter.com/aBS0KUEsOL
— Adi45 (@Hitmania_world) June 19, 2021
Rohit sharma scored 34 more than what was expected from him in English conditions 😱
— A (@Hahahaitsokay) June 19, 2021
Phrase 'Flatter to deceive' is henceforth called Rohit Sharma.
— Jiten Gajaria (@jitengajaria) June 19, 2021
Rohit Sharma as opener in Test Cricket in Overseas:-
26(77).
52(98).
44(74).
7(21).
34(68).
1 Fifty, 1 40s Plus Scores. He performed well in overseas or SENA countries so far. #INDvNZ
— CricketMAN2 (@man4_cricket) June 19, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે