લગ્ન નથી થતા કે લગ્ન પછી છે અણબનાવ? તુલસીનો આ ઉપાય દૂર કરશે પરેશાની

જો માતા-પિતા દીકરીના લગ્ન મામલે પરેશાન છે અને તેનો સંબંધ નથી થઈ રહ્યો તો આ માટે તમે તુલસી સાથે જોડાયેલા ઉપાયો અજમાવી શકો છો. જો દીકરી રોજ તુલસીને જળ અર્પણ કરવાનું શરૂ કરી દે તો તેના શુભ પરિણામ મળે છે અને લગ્નનો યોગ બળવતર થઈ શકે છે.

લગ્ન નથી થતા કે લગ્ન પછી છે અણબનાવ? તુલસીનો આ ઉપાય દૂર કરશે પરેશાની

vastu tips: હિંદૂ ધર્મ અને શાસ્ત્રોમાં તુલસીને ખૂબ જ શુભ અને પવિત્ર છોડ માનવામાં આવે છે. દરેક શુભ અને માંગલિક કાર્યમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે, શ્રી હરિ વિષ્ણુ તુલસી વિના ભોગ ગ્રહણ નથી કરતા, તુલસી વાસ્તવમાં માતા લક્ષ્મીનું સ્વરૂમ માનવામાં આવે છે. એવામાં જ્યોતિષ શાસ્ત્રમાં તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનાથી માનવ જીવનની અનેક સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ શકે છે. જો કોઈના લગ્નમાં અડચણ આવી રહી છે કે લગ્નજીવન તણાવ વાળું છે તો એવામાં તુલસીના ઉપયોગ લાભકારી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

જો માતા-પિતા દીકરીના લગ્ન મામલે પરેશાન છે અને તેનો સંબંધ નથી થઈ રહ્યો તો આ માટે તમે તુલસી સાથે જોડાયેલા ઉપાયો અજમાવી શકો છો. જો દીકરી રોજ તુલસીને જળ અર્પણ કરવાનું શરૂ કરી દે તો તેના શુભ પરિણામ મળે છે અને લગ્નનો યોગ બળવતર થઈ શકે છે.

અનેક લોકોના લગ્ન થઈ ગયા હોય છે પરંતુ તેમના જીવનમાં તણાવ હોય છે. પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ હોય છે. આવા લોકો પિતળના લોટાથી તુલસીજીને જળ અર્પણ કરે તો તેમનું લગ્ન જીવન ખુશખુશાલ થઈ શકે છે. સંબંધોમાં મિઠાશ આવે છે. જો તમે સારા ફળ ઈચ્છો છો તો એક લોટામાં જળ ભરીને તેમાં કેટલાક તુલસીપત્ર મુકો. આ જળને 24 કલાક બાદ આગલા દિવસે સ્નાન કરીને ઘરના મુખ્ય દ્વાર સહિતની જગ્યાએ છાંટો. આવું કરવાથી તમામ બાધાઓ દૂર કરે છે. અને સંબંધોમાં મધુરતા બની રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news