Grahan 2024 : જલ્દી લાગશે આ વર્ષનું પ્રથમ સૂર્ય અને ચંદ્રગ્રહણ, 5 રાશિના જાતકો થઈ જશે માલામાલ

સૂર્ય અને ચંદ્ર ગ્રહણનો દરેક રાશિઓ પર શુભ-અશુભ અસર પડે છે. 25 માર્ચ અને 8 એપ્રિલે લાગનાર આ ગ્રહણ કેટલાક જાતકો માટે શુભ રહેવાનું છે તો કેટલાક જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. 

Grahan 2024 : જલ્દી લાગશે આ વર્ષનું પ્રથમ સૂર્ય અને ચંદ્રગ્રહણ, 5 રાશિના જાતકો થઈ જશે માલામાલ

Solar And Lunar Eclipse 2024: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચ, 2024ના અને પ્રથમ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ 2024ના લાગવા જઈ રહ્યાં છે. ભારતમાં આ બંને ગ્રહણ જોવા મળશે નહીં. સૂર્ય અને ચંદ્ર ગ્રહણનો દરેક રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ પડે છે. 25 માર્ચ અને 8 એપ્રિલે લાગનાર આ ગ્રહણ કેટલીક રાશિઓ માટે શુભ રહેવાનું છે, તો કેટલાક જાતકોએ સાવધાન રહેવાની જરૂરીયાત છે. આવો જાણીએ વર્ષના પ્રથમ સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી કયા લોકોને લાભ થશે. 

મેષ રાશિ
આર્થિક સ્થિતિમાં સુધાર થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો.
લેતી-દેતીથી લાભ થશે.
મા લક્ષ્મીની કૃપા રહેશે.
તમને નોકરીમાં પ્રમોશન મળવાનો યોગ બનશે.
માન-સન્માનમાં વધારો થઈશ કે છે.
વાહનની ખરીદી કરી શકો છો. 

મિથુન રાશિ
જીવન સાથી સાથે સમય સપાર કરશો, જેનાથી લગ્ન જીવન સુખમય રહેશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી.
આ દરમિયાન રોકાણ કરવાથી લાભ થશે.
સ્વાસ્થ્ય સારૂ રહેશે.
નોકરી સંબંધિત શુભ સમાચાર મળી શકે છે.
આવકમાં વધારાથી પૈસા સંબંધિત મુશ્કેલી દૂર થઈ શકે છે. 

સિંહ રાશિ
આવકમાં વધારો થઈ શકે છે.
તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે.
કાર્યોમાં સફળતા મળશે.
નોકરી અને વેપાર માટે શુભ સમય છે.
અટવાયેલા કામ પૂરા થઈ શકે છે.
કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે.
યાત્રાથી લાભનો યોગ બનશે.

કન્યા રાશિ
વેપારીઓને નફો થઈ શકે છે.
ધાર્મિક અને આધ્યાત્મિક  કાર્યોમાં ભાગ લેવાનો અવસર મળશે.
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય શુભ છે.
શુભ પરિણામ મળશે.
આ દરમિયાન નોકરીમાં પ્રગતિનો યોગ બનશે.
નવા કામની શરૂઆત કરી શકો છો. 

ધન રાશિ
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે.
લગ્ન જીવન સુખમય રહેશે.
કાર્યક્ષેત્રમાં બધા તમારા કાર્યની પ્રશંસા કરશે.
ધન લાભ થશે જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
માન-સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે.
નોકરી અને વેપારમાં લાભનો યોગ બની રહ્યો છે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news