Shiv Maha Purana: મોત પહેલા મળે છે આવા આવા સંકેત, આવું થાય તો સમજી લો 15 દિવસમાં....

હિન્દુ ધર્મના ઘણા શાસ્ત્રોમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથોમાંથી એક શિવ મહાપુરાણ છે. જેમાં મૃત્યુ પહેલા મળેલા સંકેતો જણાવવામાં આવ્યા છે. મૃત્યુના નામે ભલે ગમે તેટલો ડર લાગતો હોય, પરંતુ મૃત્યુ અને તેની પહેલાની ઘટનાઓ વિશે જાણવાની દરેક વ્યક્તિમાં ઉત્સુકતા હોય છે. લોકો હંમેશા એ જાણવા માટે ઉત્સુક હોય છે કે વ્યક્તિ મરતી વખતે કે મૃત્યુ પહેલા કેવું અનુભવ કરે છે. 

 Shiv Maha Purana: મોત પહેલા મળે છે આવા આવા સંકેત, આવું થાય તો સમજી લો 15 દિવસમાં....

તમને જાણીને પણ નવાઈ લાગશે કે આપણને મોત પહેલાં કેટલાક સંકેતો મળે છે. હિન્દુ ધર્મના ઘણા શાસ્ત્રોમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથોમાંથી એક શિવ મહાપુરાણ છે. જેમાં મૃત્યુ પહેલા મળેલા સંકેતો જણાવવામાં આવ્યા છે.  આપણે અહીં  આ પુસ્તકમાં ઉલ્લેખિત વિશેષ બાબતો જાણીએ છીએ.

ખરેખર આ વાસ્તવિકતા છે કે નહીં પણ જૂના પુસ્તકોમાં આનો ઉલ્લેખ કરાયો છે. હિન્દુ ધર્મના ઘણા શાસ્ત્રોમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથોમાંથી એક શિવ મહાપુરાણ છે. જેમાં મૃત્યુ પહેલા મળેલા સંકેતો જણાવવામાં આવ્યા છે. મૃત્યુના નામે ભલે ગમે તેટલો ડર લાગતો હોય, પરંતુ મૃત્યુ અને તેની પહેલાની ઘટનાઓ વિશે જાણવાની દરેક વ્યક્તિમાં ઉત્સુકતા હોય છે. લોકો હંમેશા એ જાણવા માટે ઉત્સુક હોય છે કે વ્યક્તિ મરતી વખતે કે મૃત્યુ પહેલા કેવું અનુભવ કરે છે. 

મરતાં પહેલાં મળે છે આવા સંકેત

- એ જ રીતે, મૃત્યુના 6 મહિના પહેલા વ્યક્તિને ધ્રુવ તારો અથવા સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે, તેમજ રાત્રે મેઘધનુષ્ય દેખાવા માંડે છે.

- જો વ્યક્તિનો ડાબો હાથ સતત ફડકતો રહે, તેનું તાળવું મોટાભાગે સુકાતું રહે તો તેનું 1 મહિનામાં મોત થઈ શકે છે.

- મૃત્યુના એક મહિના પહેલા ચંદ્ર અને તારાઓ સરખી રીતે દેખાતા બંધ થઈ જાય છે, જ્યારે ચંદ્રમા અને સૂર્યની આસપાસ કાળો અથવા લાલ વર્તુળ દેખાવા લાગે, તો 15 દિવસમાં મૃત્યુ થઈ શકે છે.

- વ્યક્તિનું અચાનક વાદળી માખીઓથી ઘેરાઈ જવું એ પણ મૃત્યુ પહેલાની નિશાની છે. આવી વ્યક્તિનું એક મહિનામાં મૃત્યુ થઈ શકે છે.

- જો વ્યક્તિનું મોં, કાન, આંખ અને જીભ બરાબર કામ ન કરે. જો તેની બોલવાની, સાંભળવાની, ચાખવાની અને જોવાની ક્ષમતા કામ કરતી બંધ થઈ જાય તો તે વધુમાં વધુ 6 મહિનામાં મૃત્યુ પામે છે.

- જો કોઈ વ્યક્તિનું શરીર વાદળી અથવા પીળું થઈ જાય અથવા તેના શરીર પર ઘણા બધા લાલ નિશાન દેખાય તો તે 6 મહિનામાં મૃત્યુ પામે છે.

- મૃત્યુના 4 થી 6 મહિના પહેલાથી વ્યક્તિને પોતાનું પ્રતિબિંબ પાણી અથવા તેલમાં દેખાવવાનું બંધ થઈ જાય છે.

- જે વ્યક્તિને અગ્નિનો પ્રકાશ જોવાનું બંધ થઈ જાય તો તે વ્યક્તિ 6 મહિનામાં મૃત્યુ પામે છે.

- જો કોઈ વ્યક્તિના માથા પર ગીધ, કાગડો કે કબૂતર આવીને બેસી જાય તો તે વ્યક્તિ એક મહિનામાં કાલના ગાલમાં સમાઈ જવાની નિશાની છે.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news