A Soul's journey: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?

Soul journey to Yamalok: ગરૂડ પુરાણમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે કે વ્યક્તિના મૃત્યું બાદ તેની આત્મા સાથે શું થાય છે, તે કેટલા દિવસમાં યમલોક સુધી પહોંચે છે અને આ દરમિયાન તેને શું-શું સહન કરવું પડે છે. 

A Soul's journey: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?

How will soul travel to Yamalok: મોત બાદ આત્માની સફર કેવી હોય છે, તે કેટલા દિવસ યમલોક સુધી પહોંચે છે, તેની જાણકારી ગરૂડ પુરાણમાં આપવામાં આવી છે. તે અનુસાર વ્યક્તિના મોત બાદ આત્માને યમલોક સુધીની સફર પાર પાડવાની હોય છે જ્યાં તેના કર્મોના અનુસાર હોય છે. આત્મા એક દિવસમાં 200 યોજનની સફર પાર પાડે છે અને એક યોજનમાં 8 કિલોમીટર મુજબ એક દિવસમાં 1600 કિલોમીટરનું અંતર કાપે છે. જાણકારી અનુસાર યમલોકોની સફર વૈતરણી નદીથી અલગ 86 હજાર યોજનનું છે. આ સફરમાં આત્માને વૈતરણી નદીના કઠિન માર્ગને પણ પાર કરે છે, જેને ખૂબ ભયાનક બતાવવામાં આવ્યો છે. 

યમલોક જતી વખતે આત્માને 16 પુરીઓ એટલે ભયાનક નગરોમાંથી પસાર થવું પડશે. આત્માને વચ્ચે વચ્ચે રોકાવવાની તક મળે છે. આ દરમિયાન તે પોતાના કર્મો અને પોતાનાઓને યાદ કરીને દુખી થાય છે. તે એ પણ વિચારે છે કે કર્મોના આધારે આગળ તેને કયું શરીર મળશે અથવા શું થશે? 

આ પણ વાંચો:  આ 5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ, મોતી જેવા ચમકવા લાગશે
આ પણ વાંચો:  ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: Ambulance નું પુરૂ થયું, 1. KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી

યમલોકોના માર્ગે નરક પણ મળે છે જેને અંધતમ અને તામ્રમયના નામથી ઓળખવામાં આવે છે. તેમાં તામ્રમય ખૂબ ગરમ હોય છે, તો બીજી તરફ અંધતમમાં કીચડ અને કીડા હોય છે. સફરમાં પડાવ પર આત્માને ખૂબ દુખનો સામનો કરવો પડે છે. 

ત્યારબાદ આત્મા યમરાજના ભવન સુધી પહોંચે છે જ્યાં તેના પહોંચતાં જ દ્રારપાળ ધર્મધ્વજ ચિત્રગુપ્તને પાપમાં ડૂબી લોકોની આત્માઓની જાણકારી આપે છે. કહેવામાં આવે છે કે યમલોકોના દ્વાર પર બે ખૂંખાર કુતરા પણ પહેરદારી માટે હાજર હોય છે. 

યમલોકમાં આત્માની મુકાલાત બ્રહ્માજીના પુત્ર શ્રવણ અને તેમની પત્ની શ્રવણી સાથે થાય છે. આ બંને યમલોક પહોંચનારી આત્માઓની વાત સાંભળે છે અને તેમના કર્મોનો હિસાબ રાખે છે. તેમના કહેવા પર યમરાજ આત્માઓના કર્મોના આધારે ફળ આપે છે. 

યમરાજ આત્માઓના કર્મોના હિસાબ કરતી વખતે ચંદ્રમા, સૂર્ય, દિવસ-રાત, મન, જળ અને આકાશ પાસે સાક્ષી લે છે. કારણ કે તેમને તમામ કર્મોની ખબર હોય છે. તમારા કર્મોની સજા ભોગવ્યા બાદ આત્માને બચેલા પાપ-પુણ્યને ભોગવવા માટે પછીથી જન્મ લે છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news