Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો, જે કામ હાથમાં લેશે તે થશે સફળ

Budh Uday 2023: હવે 11 જુલાઈએ જ્ઞાન, બુદ્ધિ અને વેપારનો કારક ગ્રહ બુધ કર્ક રાશિમાં ઉદય થશે. બુધ ગ્રહના ઉદય થવાથી દરેક વ્યક્તિના જીવન પર અસર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન અચાનક ધનલાભ થશે અને સાથે જ દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે. ટુંકમાં કહીએ તો બુધના ઉદય થવાથી આ ત્રણ રાશિના લોકો માટે ભાગ્યોદયનો સમય શરુ થશે.

Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો, જે કામ હાથમાં લેશે તે થશે સફળ

Budh Uday 2023: સમયાંતરે ગ્રહોનું રાશિમાં ગોચર અને નક્ષત્ર પરિવર્તન થતું રહે છે. જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે અથવા તો નક્ષત્ર પરિવર્તન કરે છે તો તેની અસર દરેક રાશિ પર જોવા મળે છે. તેવી જ રીતે જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય અને ઉદય થાય તો તેની પણ વ્યાપક અસર રાશિ ચક્ર પર જોવા મળે છે. આ ક્રમમાં હવે 11 જુલાઈએ જ્ઞાન, બુદ્ધિ અને વેપારનો કારક ગ્રહ બુધ કર્ક રાશિમાં ઉદય થશે. બુધ ગ્રહના ઉદય થવાથી દરેક વ્યક્તિના જીવન પર અસર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન અચાનક ધનલાભ થશે અને સાથે જ દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે. ટુંકમાં કહીએ તો બુધના ઉદય થવાથી આ ત્રણ રાશિના લોકો માટે ભાગ્યોદયનો સમય શરુ થશે.

બુધના ઉદય થવાથી આ રાશિને થશે લાભ

આ પણ વાંચો:

મિથુન

બુધ ગ્રહનું ઉદય થવું મિથુન રાશિના લોકોની ચાંદી કરાવશે. આ રાશિના ધન ભાવમાં બુધનો ઉદય થશે. આવી સ્થિતિમાં મિથુન રાશિને અચાનક પૈસા મળશે. આ સમયગાળા દરમિયાન તમને પૈસા સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે. અટકેલા કામો પૂરા થશે. આત્મવિશ્વાસ વધતો રહેશે. તમને મિલકત અને વાહનથી લાભ મળશે. જે લોકો રિયલ એસ્ટેટ સંબંધિત કામ કરે છે તેમને મોટો ફાયદો થશે.
 
કન્યા  

કન્યા રાશિના લોકો માટે પણ બુધનું ઉદય થવું ફળદાયી સાબિત થશે.  આવકના ભાવમાં બુધનો ઉદય થશે. આ સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમને સફળતા મળશે. નોકરી અને વ્યવસાયમાં પણ સારી તકો મળશે. બિઝનેસમેનને સારા ઓર્ડર મળી શકે છે. આ સિવાય બિઝનેસનો વિસ્તાર પણ થઈ શકે છે.

મકર

મકર રાશિના લોકો માટે બુધનું ઉદય થવું ખૂબ જ શુભ રહેશે. બુધ ગ્રહ આ રાશિમાં સાતમા ભાવમાં ઉદય થશે. જેના કારણે મકર રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. કોર્ટ કેસમાં સફળતા પ્રાપ્ત થશે. પરિણીત લોકોનું જીવન વધુ સુખદ રહેશે. જીવનસાથીથી પ્રગતિ થઈ શકે છે. ભાગીદારીના વેપારમાં લાભ થશે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news