Salman Khan નો બોડીગાર્ડ પણ કોઈ સેલેબ્રિટીથી ઓછો નથી, શેરાની સેલેરી સાંભળીને આવી જશે ચક્કર!

નવી દિલ્હીઃ બૉલીવુડ સેલેબ્રિટિઝના બૉડીગાર્ડ હોવુ કોઈ મજાકની વાત નથી. દર વખતે તેમની સુરક્ષાની સાથે સાથે પબ્લિક ઈવેન્ટ્સમાં જોરદાર ભીડની વચ્ચે તેમની સુરક્ષા ખુબ જ મુશ્કેલ કામ છે. અને જ્યારે વાત સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) હોય ત્યારે તેમની ફેન ફોલોઈંગ કરોડોમાં હોય છે. સલમાન ખાનની સિક્યોરિટી ટીમને લીડ કરે છે તેમનો પર્સનલ બૉડીગાર્ડ શેરા. પરંતુ શું તમે જાણો છો સલમાન ખાન આ કામ માટે કેટલી ફી આપે છે.

 

 

પડછાયા માફક દર વખતે સલમાનની સાથે

1/7
image

 

પછાયા માફક સલમાનની (Salman Khan) સાથે રહેનાર બૉડીગાર્ડ શેરા ખુબ જ પ્રખ્યાત થઈ ગયા છે.  સલમાનની જેમ શેરાને પણ વર્કઆઉટ કરવુ અને ફિટ રહેવું ખુબ જ પસંદ છે.

બૉડીગાર્ડ કોમ્પિટિશન જીતી ચુક્યા છે શેરા

2/7
image

 

છેલ્લા 27 વર્ષથી બધા જ માહોલમાંથી સલમાન ખાનને શેરા બચાવતા આવ્યા છે. 1987માં શેરા મિસ્ટર જૂનિયરની બૉડીગાર્ડ કોમ્પિટિશન જીતી ચુક્યા છે.

અગાઉ સંભાળતા હતા આ સેલેબ્સની સિક્યોરિટી

3/7
image

 

સલમાન ખાન(Salman Khan) ની સિક્યોરિટી પહેલા શેરા માઈકલ જેક્સન, વિલ સ્મિથ, પૈરિસ હિલ્ટન અને જૈકી ચેનની સિક્યોરિટી ટીમનો ભાગ રહી ચુક્યા છે.

દર મહિને લાખોની સેલેરી

4/7
image

 

સલમાન ખાન (Salman Khan) ની દિવસ રાત સુરક્ષા કરવા માટે શેરાને દર મહિને 15 લાખ રૂપિયા ફી મળે છે. આપને જણાવી દઈએ કે આટલી ફી કેટલાક લોકપ્રીય કલાકારોને શૂટિંગની ફી પણ નથી મળતી.

કેટલીક કંપનીના CEO પણ નથી કમાતા આટલું

5/7
image

 

શેરાની દર મહિનાની સેલેરીની ગણતરી કરીએ તો વર્ષમાં શેરાને 2 કરોડ રૂપિયા ફી મળે છે. કેટલીક કંપનીના CEOની CTC પણ આટલી નથી હોતી.

સિક્યોરિટી એજન્સી પણ ચલાવે છે શેરા

6/7
image

 

ખુબ જ ઓછા લોકો જાણે છે કે સલમાન ખાનની સિક્યોરિટી સિવાય શેરા એક સિક્યોરિટી એજન્સી પણ ચલાવે છે. ટાઈગર સિક્યોરિટી નામક એજન્સી પાસે ઘણા નેશનલ અને ઈન્ટરનેશનલ ક્લાઈન્ટ્સ છે.

સોશલ મીડિયા પર શેરાના છે લાખો ફેન્સ

7/7
image

સલમાન ખાનનો બોડી ગાર્ડ શેરા પણ કોઈ સેલિબ્રિટિથી ઓછો નથી. સોશલ મીડિયા પર શેરાના પણ લાખો ચાહકો છે. માત્ર ઈંસ્ટાગ્રામની જ વાત કરી તો શેરાના ઈંસ્ટા પર 4 લાખથી વધારે ફોલોઅર્સ છે.