હિમાચલની વાદીઓમાં Shahrukh Khanની માફક પોઝ આપતી જોવા મળી Raveena Tandon, SEE PHOTOS

બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) હિમ્નાચલ પ્રદેશમાં વેકેશન માણી રહી છે. રવિના હિમાચલના બરફથી ઢંકાયેલા પહાડો પર પોઝ આપતાં જોવા મળી હતી. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) હિમ્નાચલ પ્રદેશમાં વેકેશન માણી રહી છે. રવિના ત્યાં પોતાની આગામી ફિલ્મની શૂટિંગ કરી રહી છે. પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર નવી પોસ્ટમાં રવિનાએ હિમાચલના બરફથી ઢંકાયેલા પહાડો પર પોઝ આપતી જોવા મળી હતી. રવિના ટંડને એવો પોઝ આપ્યો જેવો બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને સ્વિત્ઝરલેંડમાં શૂટિંગ દરમિયાન આપ્યો હતો. જુઓ તસવીરો. 

રવિના ટંડનનો નવો અંદાજ

1/6
image

શાહરૂખ ખાનની માફક પોઝ આપતી જોવા મળી રવિના ટંડન. ફેન્સ તેમની તસવીરના ખૂબ વખાણ કરી રહ્યા છે. 

અત્યારે હિમાચલ પ્રદેશમાં છે રવિના

2/6
image

રવિના ટંડન અત્યારે હિમાચલ પ્રદેશમાં શૂટિંગ કરી રહી છે. 

ખૂબ ખુશ લાગે છે રવિના

3/6
image

રવિના ટંડન હિમાચલના બરફથી ઢંકાયેલા પહાડો પર પોઝ આપતી જોવા મળી રહી છે અને તે ખૂબ ખુશ લાગે છે. 

રવિના ટંડને શેર કરી તસવીરો

4/6
image

તસવીરો પોસ્ટ કરી રવિના ટંડને કેપ્શનમાં લખ્યું 'ભવ્ય અને એકદમ સુંદર હિમાચલના પહાડોમાં શાહરૂખ બની રહી હતી. બસ પ્રેમ, મારા સુંદર ભારતને પ્રેમ કરો! આ દેશ છે મારો.  

સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઇ રહ્યા છે ફોટોઝ

5/6
image

ગત અઠવાડિયે અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ફાયરપ્લેસ (ચિમની)પાસે બેઠેલી જોવા મળી રહી છે. 

ફેન્સને ખૂબ ગમી રહી છે તસવીરો

6/6
image

તસવીરોને પોસ્ટ કરતાં રવિનાએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું હતું, 'પુસ્તકો, ઠંડી, ફાયરપ્લેસ.. આ મારી મનપસંદ વસ્તુઓ છે. (ફોટો સાભાર: તમામ તસવીરો રવિના ટંડનના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)