અષાઢી બીજ પર અમદાવાદ સહિત આ શહેરમાં યોજાઈ રથયાત્રા, જુઓ તસવીરો

ઝી મીડિયા બ્યુરો: આજે કોરોનાના કહેર વચ્ચે શહેરમાં ભગવાન જગન્નાથની (Jagannath) 144મી રથયાત્રા (Rath Yatra) નિકળી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે તેઓએ મંગળા આરતી કરી હતી. મંદિર અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ વિધિ કરવામાં આવી હતી.

અમદાવાદ રથયાત્રા

1/7
image

અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રાની પૂર્વસંધ્યાએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથની (Jagannath) કૃપા આશિષ વરસતા રહે તેવી અપીલ કરી હતી.

રાજકોટ રથયાત્રા

2/7
image

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને પાલનપુરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જનતા કરફ્યુ વચ્ચે અને કોરોના ગાઈડલાઈન મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra 2021) નીકળી હતી. જુઓ રથયાત્રાની તસવીરો...

વડોદરા રથયાત્રા

3/7
image

સુરત રથયાત્રા

4/7
image

પાલનપુર રથયાત્રા

5/7
image

ભાવનગર રથયાત્રા

6/7
image

ગાંધીનગર રથયાત્રા

7/7
image