જતા જતા પણ રડાવતા ગયા રતન ટાટા! એમના કહેલા એ શબ્દો તમારા જીવનને આપી શકે છે નવી દિશા

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટાનું ગઈકાલે રાત્રે (9 ઓક્ટોબર 2024) મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. રતન ટાટા 86 વર્ષના હતા અને ઘણા દિવસોથી બીમાર હતા. ટાટાના નિધન બાદ દેશભરમાં શોકની લહેર છે. રતન ટાટાના પાર્થિવ દેહ કોલાબા સ્થિત તેમના ઘરે પહોંચી ગયો છે. સાંજે 4 વાગ્યે રતન ટાટાના પાર્થિવ દેહને સામાન્ય જનતા માટે અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટમાં રાખવામાં આવશે, ત્યારબાદ મૃતદેહને વરલી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવશે, જ્યાં રતન ટાટાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

1/8
image

ટાટા સન્સને નવી ઊંચાઈઓ પર લઈ જનાર રતન ટાટાના સુંદર અને પ્રેરણાત્મક શબ્દો હંમેશા યાદ રહેશે. રતન ટાટાના આ પ્રેરણાદાયી વિચારો કોઈ પણ વ્યક્તિને જીવનની વાસ્તવિક વાસ્તવિકતાનો પરિચય કરાવશે જ, પરંતુ જીવન કેવી રીતે જીવવું તે પણ શીખવશે.

2/8
image

> હમ લોગ ઈન્સાન છે, કોઈ કોપ્યૂટર નહીં ઈસીલિયે જીવન કા મઝા લીજિયે... ઈસે હંમેશાં ગંભીર મત બનાઈએ...

3/8
image

> અગર લોગ આપ પર પથ્થર મારતે હૈ, તો ઉન પથ્થરો કા હસ્તેમાલ અપના મહલ બનાને માં આપ કર લીજિયે..

4/8
image

> તુમ્હારી ગલતી સિર્ફ તુમ્હારી હૈ, તુમ્હારી અસફળતા સિર્ફ તુમ્હારી હૈ, કિસી કો ઈસકા દોષ મત દો, અપની ઈસ ગલતી સે સીખો ઔર આગે બઢો.

5/8
image

> અચ્છાઈ પઢાઈ કરને વાલે  ઔર કડી મહેનત કરનેવાલે અપને દોસ્તો કો કમી મત ચિઢાઓ. એક સમય આએગા, જબ તુમ્હે ઉસકે નીચે પણ કામ કરના પડ સકતા હૈ.

6/8
image

> હર વ્યક્તિ માં કુછ વિશેષ ગુણ એવં પ્રતિભાએ હોતી હૈ, ઈસીલિયે વ્યક્તિ કો સફલતા પાને કે લિયે અપને ગુણો કી પહેચાન કરની ચાહિએ.

7/8
image

> દૂસરો કી નકલ કરને વાલા ઈંસાન થોડે સમય કે લિયે સફલતા પ્રાપ્ત કર સકતા હૈ લેકિન વહ જીવન મેં બહુત આગે નહીં બઢ સકતા હૈ.

8/8
image

> અગર આપ તેજ ચલના ચાહતે હૈ, તો અકેલે ચલિએ લેકિન અગર આપ દૂર તક ચલના ચાહતે હૈ તો સાથ સાથ ચલિએ.