Ranveer Singh નો આવો અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય, આવા વેશમાં પતિને જોઈને ભડકી Deepika Padukone!

નવી દિલ્લીઃ રણવીરસિંહ બોલીવુડનો સ્ટાર અભિનેતા છે. પોતાની એક્ટિંગ અને અદાઓથી દર્શકોના દિલ જીતવામાં રણવીરસિંહ માહિર છે. ત્યારે રણવીરસિંહની ફેનફોલોઈંગ પણ ખુબ જ વધારે છે. પરંતુ ક્યારેક રણવીરસિંહ પોતાની ફેશનના લીધે ફેન્સના ગુસ્સાનો પણ ભોગ બન્યો છે. બોલીવુડના સ્ટાર અભિનેતા રણવીરસિંહના જન્મ દિવસે ફેન્સમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. રણવીરસિંહ ના માત્ર પોતાની એક્ટિંગ જ પણ પોતાની અવનવી ફેશનના લીધે પણ હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે આજે તમને રણવીરસિંહની એવી જ કેટલીક અતરંગી તસવીરો દેખાડવી છે જેને જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image