Ramya Krishnan Birthday: બાહુબલીની માતા 'શિવગામી' નો આ બોલ્ડ અવતાર તમે નહીં જોયો હોય

નવી દિલ્હીઃ બાહુબલીની રાજમાતા શિવગામી દેવીના અભિનયથી જાણીતી રામ્યા કૃષ્ણનનો આજે જન્મ દિવસ છે. તેવામાં ચાલો જાણીએ કેટલીક રસપ્રદ વાતો રામ્યા કૃષ્ણન વિશે. રામ્યા કૃષ્ણનનું આખુ નામ છે રામ્યા કૃષ્ણન કૃષ્ણા વામસી, રામ્યાનો જન્મ 15 સપ્ટેમ્બર 1970માં ચેન્નઈમાં થયો હતો.
 

1/4
image

બાહુબલીમાં શિવાગામી દેવીના અભિનયથી રામ્યા દેશભરમાં ખુબ જ જાણીતી થઈ ગઈ.

2/4
image

12 જૂન 2003ના રોજ તેલુગુ ફિલ્મ નિર્માતા અને ડાયરેક્ટર, સંગીતકાર કૃષ્ણા વામસી સાથે લગ્ન થયા

3/4
image

રામ્યાએ માત્ર 13 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી.

4/4
image

રામ્યાએ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કન્નડ, હિંદી, તામિલ, તેલુગુ, મલયાલમમાં 210થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.