Nora Fatehi: લાલ ડ્રેસમાં નોરા ફતેહીનો હોટ લુક જોઈ ચાહકો ઘાયલ; જોવા માટે લોકોની લાગી ભીડ

Nora Fatehi Photos: નોનોરા ફતેહી બોલિવૂડની બેસ્ટ એક્ટ્રેસ છે. તાજેતરમાં તેણે લાલ ડ્રેસમાં તેના ફોટા શેર કર્યા છે જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તેણે મેકઅપ કરતી વખતે એક ફોટો પણ શેર કર્યો છે. તમે પણ જુઓ.

નોરા ફતેહી

1/9
image

નોરા ફતેહી બોલિવૂડની શ્રેષ્ઠ ડાન્સર, એક્ટર અને મોડલ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

સોશિયલ મીડિયા

2/9
image

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર પોતાની શ્રેષ્ઠ તસવીરો શેર કરતી રહે છે.

લાલ ડ્રેસ

3/9
image

નોરા ફતેહીએ હાલમાં જ લાલ ડ્રેસમાં પોતાનો શ્રેષ્ઠ ફોટો શેર કર્યો છે.

લાઈક કમેન્ટ

4/9
image

ફોટા પર ઢગલાબંધ લાઈક કોમેન્ટ આવી રહી છે. નોરાના ફોટો પર મોટાભાગના લોકોએ હાર્ટ એન્ડ ફાયર કમેન્ટ કરી છે.

મેકઅપ

5/9
image

નોરા ફતેહીએ પોતાની પોસ્ટમાં મેકઅપ કરતી વખતે એક ફોટો પણ પોસ્ટ કર્યો છે.

કમેન્ટ

6/9
image

નોરા ફતેહીની પોસ્ટમાં એક યૂઝરે લખ્યું છે કે ''તમારા પરફોર્મન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ."

ડાન્સર

7/9
image

તમને જણાવી દઈએ કે નોરા ફતેહી બોલિવૂડની બેસ્ટ ડાન્સર છે. તેણે બોલિવૂડને ઘણા આઈટમ સોંગ આપ્યા છે.

ઈન્ડસ્ટ્રી

8/9
image

નોરા ફતેહીએ બોલિવૂડ ઉપરાંત તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે. 

મુસ્લિમ

9/9
image

નોરા ફતેહી મુસ્લિમ છે. તેના માતા-પિતા મોરોક્કોના છે પરંતુ નોરા ફતેહીનો જન્મ અને ઉછેર કેનેડામાં થયો હતો.