Knowledge: GOOGLE, virus, wi-fi ના પણ છે ફુલ ફોર્મ! ના જાણતા હોય તો કરો ક્લિક, એક ક્લિક ચમકાવશે બુદ્ધિની બત્તી


નવી દિલ્લીઃ રોજીંદા જીવનમાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છે કે, રોજ ઉપયોગમાં લેવાવાળી વસ્તૂઓ અંગે ભૂલી જઈએ છે. મોબાઈલ ફોન યૂઝર્સ ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે વાઈ-ફાઈનો ઉપયોગ કરે છે. પરંતુ તેનું ફુલ ફોર્મ પુછવામાં આવે તો કદાચ જ કોકને ખબર હશે. આવીજ રીતે જો Virus નું ફુલ ફોર્મ પુછી લેવામાં આવે તો કદાચ જ કોક જાણતું હશે. ચલો અમે તમને આવાજ પાંચ ફુલફોર્મ અંગે જણાવીએ. 

Wi-Fi નું ફુલ ફોર્મ 

1/5
image

મોબાઈલ, લેપટોપ અને ડેસ્કટોપમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે વાઈ-ફાઈ નો યૂઝ કરવામાં આવે છે. તોનું ફુલ ફોર્મ વાયરલેસ ફિડેલિટી  (Wireless fidelity) થાય છે. 

VIRUS નું ફુલ ફોર્મ 

2/5
image

હંમેશા આપણે સાંભળ્યું છે કે, મોબાઈલ, લેપટોપમાં વાયરસ હોઈ શકે છે. આટલુ જ નહીં, આપણે આપણા સામન્ય જીવનમાં ઘણાય પ્રકારના વાયરસ વાળી બીમારીયો વિશે સાંભળ્યું છે પરંતુ, આપણે તેનું  ફુલ ફોર્મ જાણતા નથી. VIRUS નું ફુલ ફોર્મ વાઈટલ ઈન્ફોર્મેશન રિસોર્સેજ અંડર સીઝ (Vital Information Resources Under Siege) થાય છે. 

USB નું ફુલ ફોર્મ 

3/5
image

ડેસ્કટોપ હોય કે પછી લેપટોપ અમારી કોઈ પણ  ઈનપુટને મધરબોર્ડથી જોડવા માટે ઈનપુટ ડિવાઈઝની જરૂર હોય છે. માઉસ, કી-બોર્ડ જેવા ઈનપુટ ટૂલને USBસાથે જોડવામાં આવે છે. USBનું ફુલ ફોર્મ યૂનિવર્સલ સીરિયલ બસ  (Universal serial Bus) થાય છે.

LCD નું ફુલ ફોર્મ 

4/5
image

ઈલેક્ટ્રોનિકની દુકાનમાં જ્યારે ટીવી ખરીદવા જઈએ છીએ તો આપણને અલગ-અલગ પ્રકારના ટીવી બતાવવામાં આવે છે તેમાંથી એક ટીવી LCD પણ હોય છે. LCD નું ફુલ ફોર્મ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે  (Liquid Crystal Display) થાય છે.

GOOGLE નું ફુલ ફોર્મ

5/5
image

આધિકારીક રીતે Google નું કોઈ  ફુલ ફોર્મ નથી, પરંતુ  Google ને ડિસ્ક્રાઈબ કરવા માટે ગ્લોબલ ઓર્ગેનાઈજેશન ઓફ ઓરિએન્ટેડ ગ્રુપ લેગ્વેજ ઓફ અર્થ (Global Organization Of Oriented Group Language Of Earth) કહેવામાં આવે છે. 'Googol' શબ્દનો અર્થ છે એક મોટી સંખ્યા.