PICS: કપિલની દિકરીની તસવીર પર અર્ચના પૂરન સિંહે કરી મજેદાર કોમેન્ટ

કપિલ શર્મા (Kapil Sharma) એ પોતાની પુત્રી અનાયરા સાથે એક ફોટો શેર કર્યો છે.

નવી દિલ્હી: કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma) એ પોતાની અનાયરા સાથે એક ફોટો શેર કર્યો છે. કપિલના ખોળામાં દિકરી અનાયરાને જોઇ શકાય છે. અનાયરા પિંક ડ્રેસમાં ખૂબ ક્યૂટ લાગી રહી છે. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઇ રહી છે. ફેન્સ તેના પર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ફોટા પર 'કપિલ શર્મા શો'ની જજ અર્ચના પૂરન સિંહે રસપ્રદ કોમેન્ટ કરી છે. કપિલ શર્માએ 'ભેટ સ્વરૂપે અનાયરા'ને આપવા માટે ભગવાનનો ધન્યવાદ વ્યક્ત કર્યો. જુઓ કેટલી તસવીરો...

પુત્રી અનાયરા સાથે કપિલ શર્મા

1/5
image

કપિલ શર્માએ પોતાની પુત્રી અનાયરા સાથે એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. 

પોતાને ભાગ્યશાળી માને છે કપિલ

2/5
image

કપિલ શર્મા એક પુત્રીનો પિતા હોવાના નાતે પોતાને ભાગ્યશાળી ગણે છે. તે ઘણીવાર અનાયરા સાથે તસવીરો શેર કરી ચૂક્યો છે. 

પિંક ડ્રેસમાં ક્યૂટ લાગી રહી છે અનાયરા

3/5
image

આ તસવીરમાં કપિલે દિકરીને ખોળામાં લીધેલી છે અને પિંક ડ્રેસમાં તે એકદમ ક્યૂટ લાગી રહી છે. 

અર્ચના પૂરન સિંહે કરી કોમેન્ટ

4/5
image

અર્ચના પૂરન સિંહે કોમેન્ટ કરી, 'આ નાનકડી ગિન્ની છે, જુઓ તેને. ભગવાનો આભાર છે કે માત પર ગઇ છે કપિલ.'

ફરીથી શરૂ થયું શૂટિંગ

5/5
image

કપિલ શર્મા પોતાના શોનું શૂટિંગ ફરીથી શરૂ કરી ચૂક્યા છે. (ફોટો સાભાર: @KapilSharma)