Janhvi Kapoor: ખુલ્લા વાળ, હુસ્ન કમાલ, ઉપરથી અદાઓ બેમિસાલ, જાહન્વી કપૂરનો નવો લુક વાયરલ

Janhvi Kapoor Photos: બોલીવુડ અભિનેત્રી જાહન્વી કપૂર એકવાર ફરી પોતાની બોલ્ડનેસ અને સુંદરતાને લઈને છવાયેલી છે. અભિનેત્રી જાહન્વી કપૂરે હાલમાં પોતાની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. નવા ફોટોમાં અભિનેત્રી વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ લુક્સમાં કેમેરાની સામે અદાઓ દેખાડી રહી છે. આવો જોઈએ જાહન્વી કપૂરની આ તસીવર..

1/6
image

બોલીવુડ અભિનેત્રી જાહન્વી કપૂરે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટો પોસ્ટ કર્યાં છે. જાહન્વી કપૂરે નવી પોસ્ટમાં અલગ-અલગ ફોટોમાં પોતાના અલગ-અલગ મૂડ્સને દેખાડ્યા છે. 

 

 

2/6
image

જાહન્વી કપૂર આ ફોટોમાં યલો કલરનો બોલ્ડ ડ્રેસ પહેરી બાલકનીમાં ઉભેલી જોવા મળી રહી છે. ફ્રંટ કટ ડ્રેસ, ખુલા વાળ અભિનેત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી લગાવી રહી છે. 

 

 

3/6
image

આ ફોટોમાં અભિનેત્રી વ્હાઇટ કલરનું ટી-શર્ટ પહેરી વેડ પર ખુલ્લા વાળ સાથે બેસીને પોઝ આપી રહી છે. 

 

 

4/6
image

જાહન્વી કપૂરે આ ફોટોમાં ગ્લેમરસ ડ્રેસ પહેરી એક ઈવેન્ટ માટે તૈયાર થઈ રહી છે. 

 

 

5/6
image

બેકલેસ બ્લૂ ડ્રેમાં પોતાના હુસ્નનો જલવો દેખાડી રહેલી અભિનેત્રીએ આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

 

 

6/6
image

જાહન્વી કપૂર આ ફોટોમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. અભિનેત્રીના આ લુક પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યાં છે.