પેટાચૂંટણીમાં કાંટે કી ટક્કર, ભાજપ-કોંગ્રેસના આ ધુરંધરો સામસામે ટકરાશે

કોણ જીતશે અને કોણ હારશે તે જોઈએ. એ પહેલા આ તમામ બેઠકો પર બંને પક્ષોએ કયા ધુરંધરોને ઉતાર્યા છે તે જોઈ લઈએ

ઝી મીડિયા/બ્યૂરો :3 નવેમ્બરે ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી (byelection) યોજાનારી છે. ગુજરાતની બંને દિગ્ગજ રાજકીય પાર્ટીઓએ આ બેઠકો માટે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જેઓએ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ 8 બેઠકો પર જીત મેળવવી બંને પક્ષો માટે મહત્વનું બની રહેશે. ક્યાંક કાચુ કપાશે તો પક્ષનું નાક કપાશે તેવી સ્થિતિ છે. આવામાં સરવે તો કહી ચૂક્યું છે કે, ચાર બેઠકો પર ભાજપ (bjp) હારે છે. આવામાં ભાજપ કેવી રીતે જીત મેળવશે. તો કેટલીક સીટ એવી છે, જ્યા પહેલેથી જ કોંગેસ (congress) ના ફાળે હતી. પણ ધારાસભ્યોએ પક્ષપલટો કરતા સીટ ખાલી પડી હતી. આવામાં કોણ જીતશે અને કોણ હારશે તે જોઈએ. એ પહેલા આ તમામ બેઠકો પર બંને પક્ષોએ કયા ધુરંધરોને ઉતાર્યા છે તે જોઈ લઈએ. 
 

મોરબી બેઠક

1/8
image

લિંબડી બેઠક

2/8
image

કરજણ બેઠક

3/8
image

કપરાડા બેઠક

4/8
image

ગઢડા બેઠક

5/8
image

ધારી બેઠક

6/8
image

ડાંગ બેઠક

7/8
image

અબડાસા બેઠક

8/8
image