IND-AUS સીરીઝ પહેલાં Virat Kohli એ Gym જઇને વહાવ્યો પરસેવો, જુઓ PHOTOS

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની આગાઝ 27 નવેમ્બરથી થશે. ભારતીય કેપ્ટન તેના માટે ઘણી તૈયારીઓ કરી રહી છે. 

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી પોતાની બેટીંગ ઉપરાંત પોતાની જોરદાર ફિટનેસ માટે જાણિતા છે. તે મેદાન બાદ સૌથી વધુ સમય જિમમાં વિતાવવાનું પસંદ કરે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનાર હાઇ વોલ્ટેજ સીરીઝ પહેલાં કિંગ કોહલી કોઇ કસર છોડવા માંગતા નથી. 

1/4
image

વિરાટ કોહલી અત્યારે સિડની ઓલંપિક પાર્કના પુલમેન હોટલમાં ઉપલબ્ધ છે. જ્યાં તે આખી ટીમ સાથે 14 દિવસ માટે કોરન્ટાઇન છે. 

2/4
image

ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતની સરકારે ભારતીય ટીમને 2 અઠવાડિયા સુધી કોરોન્ટાઇન દરમિયાન પ્રેકટિસ કરવાની પરવાનગી આપી છે. 

3/4
image

હોટલના અધિકારીઓએ ભારતીય કેપ્ટનને રોકાવવા માટે ખાસ પેંટહાઉસ સૂઇટ આપ્યો છે જ્યાં ઓસ્ટ્રેલિયાઇ રગ્બી દિગ્ગજ બ્રેંડ ફિટલર રોકાય છે. 

4/4
image

વિરાટ આગામી સીરીઝ માટે એકદમ ઉત્સાહિત છે, પરંતુ તે એડીલેડમાં 17 થી 21 ડિસેમ્બર વચ્ચે થનાર પહેલાં ડે-નાઇટ ટેસ્ટ મેચ બાદ પોતાના પહેલાં બાળકના જન્મના કારણે સ્વદેશ પરત ફરી જશે.