કિંજલ દવેના નવા લૂકે ગામ ગજવ્યું, ઓસ્ટ્રેલિયામાં પહોંચતા જ નવા અંદાજમાં જોવા મળી

Kinjal Dave : હાલ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. કિંજલ દવે હાલ ઓસ્ટ્રિલયામાં રહેતા ગુજરાતીઓને ગરબાના તાલે ઝૂમાવી રહ્યાં છે. ત્યારે કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એકએકથી ચઢિચાતી તસવીરો શેર કરી રહી છે. જેમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાથઈ કિંજલ દવેની કાતિલ અદાઓની તસવીર સૌને દિવાના કરે તેવી છે. 
 

1/7
image

કિંજલ દવેની લોકપ્રિયતા વિદેશોમાં પણ એટલી જ છે. આવામાં કિંજલ દવે હાલ ઓસ્ટ્રેલિયાના પરિવારે છે. ઓસ્ટ્રેલિયાથી કિંજલ દવેનો નવો લૂક સામે આવ્યો છે.   

2/7
image

ઓસ્ટ્રેલિયામાં કિંજલ દવે ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. સાથે જ તે ઓસ્ટ્રેલિયા ટુરની તસવીરો પણ શેર કરી રહ્યાં છે.   

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image