PHOTOS: જેની પુત્રી પણ હીરોઈન છે એવી અભિનેત્રી આજે પણ પોતાની હોટનેસથી સૌને હંફાવે છે, જુઓ ફોટો

Shweta Tiwari: 2 બાળકોની માતા, બે વખત છૂટાછેડા અને 43 વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારીની સ્ટાઈલ એટલી હૉટ છે કે તેની તસવીરો અને વીડિયો રિલીઝ થતાની સાથે જ હલચલ મચાવી દે છે. ઇન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે.

 

 

1/5
image

સોશિયલ મીડિયા પર શ્વેતા તિવારીને લાઈક કરનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. ઇન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે. તે ભોજપુરી સિનેમા, હિન્દી સિનેમા અને હિન્દી ટેલિવિઝનના સ્ક્રીન પર હંગામો મચાવતી રહે છે.

2/5
image

બિગ બોસની વિનર શ્વેતા તિવારી વધતી ઉંમરની સાથે એટલી આકર્ષક બની રહી છે કે જાણે તેની વૃદ્ધાવસ્થા બંધ થઈ ગઈ હોય. કસૌટી ઝિંદગી કી સિરિયલ સાથે ટીવી સ્ક્રીન સફર શરૂ કરનાર શ્વેતા તિવારીની હોટનેસ 43 વર્ષની ઉંમરે પણ અટકી રહી નથી.

3/5
image

શ્વેતાએ હાઇ સ્લિટ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શ્વેતા તિવારી પરફેક્ટ અપ્સરા અવતારમાં જોવા મળી રહી છે. આ ઉંમરે પણ શ્વેતા પોતાની સુપરહોટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને ચાહકોના દિલો પર રાજ કરે છે.

 

4/5
image

શ્વેતા તિવારીને બે બાળકો છે અને તેના બે વાર છૂટાછેડા પણ થઈ ચૂક્યા છે. તેમની પુત્રી પલક તિવારી ફિલ્મોમાં કામ કરે છે. પરંતુ, શ્વેતાની આ સ્ટાઈલ જોઈને કોઈ કહી શકે નહીં કે શ્વેતા તિવારીની ઉંમર આટલી વધારે હશે.

5/5
image

શ્વેતા તિવારીનો આ કિલર લુક્સ આજે પણ હિટ છે. બિગ બોસ 4નું ટાઇટલ જીત્યા બાદ તેની લાઈફ બદલાઈ ગઈ. આજે તેની પાસે મોટા મોટો પ્રોજેક્ટ સામેથી આવે છે.