અયોધ્યામાં બનશે અતિભવ્ય રામ મંદિર, જુઓ મંદિરના નવા મોડલની Exclusive તસવીરો

શ્રી રામમંદિર ભૂમિપૂજન અગાઉ અયોધ્યા સંપૂર્ણપણે સજ્જ છે. આવતી કાલે 5 ઓગસ્ટે શુભ મુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે. અયોધ્યામાં આ અવસરને ભવ્ય બનાવવા માટે દીવાલો પર રંગોથી ચિત્રકામ કરીને મૂર્તિઓના નિર્માણ સુધીનું કામ પૂરું થઈ ગયું છે. અયોધ્યામાં ભૂમિપૂજન માટે હર્ષોલ્લાસ ચરમસીમાએ છે. આવતી કાલે ભૂમિ પૂજન થાય તે પહેલા આજે હનુમાનગઢીમાં નિશાન પૂજા કરવામાં આવી. નિશાન પૂજન દ્વારા હનુમાનજી પાસે રામ મંદિર નિર્માણની મંજૂરી લેવામાં આવી. રામ મંદિર નિર્માણમાં હનુમાનગઢીના નિશાન પૂજનનું ખુબ મહત્વ છે. હનુમાનગઢીના નિશાન 1700 વર્ષ જૂના છે.  આ સાથે રામ અર્ચના પણ કરાઈ. આવા પવિત્ર અવસરે આવો જોઈએ ભવ્ય રામ મંદિરના નવા મોડલની કેટલીક અદભૂત તસવીરો...

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image