ત્રણ કિલોની મહાકાય પાઘડી પહેરીને ગરબે ઘુમશે અમદાવાદી યુવક, PHOTOs
Navratri 2023 સપના શર્મા/અમદાવાદ : અમદાવાદના અનુજ મુદલિયારે નવરાત્રિ માટે ખાસ ત્રણ કિલોની મહાકાય પાઘડી બનાવી છે. અઢી મહિના રોજ 5 કલાક આપી સરેરાશ 375 કલાકમાં ત્રણ કિલોની પાઘડી બનાવી છે. એક વાર ફરી મોદી સરકારની શુભેચ્છાઓ સાથે પાઘડી ડિઝાઇન કરવામાં આવી છે. મિશન ચંદ્રયાન, રામ મંદિરની થીમ ઉપર પાઘડી તૈયાર કરવામાં આવી
1/4
2/4
3/4
4/4
Trending Photos