સ્ત્રીઓ આ રીતે ડિપ્રેશનને કરી શકે છે દૂર, આ 7 વાતોને ફોલો કરશો તો ક્યારેય નહીં થાય તણાવ

સ્ત્રીઓ પર કોઈ પુરુષની ખરાબ નજર તો  હોય જ છે અને તે સ્ત્રીની નબળાઈ જાણતો હોય છે. આથી સ્ત્રી પોતાની આર્થિક જરૂરિયાત સંતોષવા તેની કુદષ્ટિની ભોગ બને છે. વ્યવસાયમાં પુરુષો દ્વારા કરવામાં આવતી જાતિય સતામણીનો સ્ત્રી ભોગ બને છે.

સ્ત્રીઓ આ રીતે ડિપ્રેશનને કરી શકે છે દૂર, આ 7 વાતોને ફોલો કરશો તો ક્યારેય નહીં થાય તણાવ

નવી દિલ્હીઃ ડિપ્રેશન ન ઓળખવાનાં કારણે કેટલીકવાર અનેક વ્યક્તિઓ તેનાથી સતત પિડાયા રાખતી હોય છે. સ્ત્રીઓ આ ડિપ્રેશન વિવિધ રોગોના રૂપમાં અભિવ્યક્તિ કરે છે. ડિપ્રેશનના કારણે અનેક શારીરિક અને માનસિક ફેરફારો સર્જાતા હોવાના લીધે સ્ત્રીઓ એમ માને કે તેને કોઈ રોગ લાગુ પડી ગયો છે.આથી અનેક મેડીકલ રીપોર્ટ કરાવે છે. પરંતુ તેમાં કંઈ આવતું નથી. આથી તે જ્યોતિષ કે ભુવાઓ પાસે જઈ પોતાની પિડાનું નિવારણ શોધે છે. હકીકતમાં આ રોગ નથી પરંતુ ખિન્નતા માનસિક તક્લીફ છે. સ્ત્રીઓમાં આ તકલીફનું પ્રમાણ વધુ છે.

આ પણ ખાસ વાંચોઃ  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતેઆ પણ ખાસ વાંચોઃ  ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
આ પણ ખાસ વાંચોઃ  શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી સાચ્ચે કોઈ ફાયદો થાય છે? શું કહે છે ડોક્ટર?
આ પણ ખાસ વાંચોઃ  વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત

ઉપરાંત કેટલીકવાર આર્થિક પરિસ્થિતિ નબળી હોઈ  તો ઘરકામ ઉપરાંત બહારનું કામ પણ સ્ત્રીઓએ કરવું પડે છે. દરેક કામની  જગ્યા સ્ત્રીઓ માટે યોગ્ય અને વ્યવસ્થિત હોય એવું બનતું નથી. સામાન્ય કામવાળીથી માંડી મોટી ઓફીસોમાં કાર્યરત દરેક સ્ત્રીઓમાં કોઈને કોઈ પોતાના ચારીત્ર્યનો સવાલ આવી ઉભો રહે છે .સ્ત્રીઓ પર કોઈ પુરુષની ખરાબ નજર તો  હોય જ છે અને તે સ્ત્રીની નબળાઈ જાણતો હોય છે. આથી સ્ત્રી પોતાની આર્થિક જરૂરિયાત સંતોષવા તેની કુદષ્ટિની ભોગ બને છે. વ્યવસાયમાં પુરુષો દ્વારા કરવામાં આવતી જાતિય સતામણીનો સ્ત્રી ભોગ બને છે. આવી તે ઘરમાં કોઈને પણ જણાવતી નથી. સમાજના ડરથી સમાજમાં પણ કોઈની સાથે વાત કરતી નથી. આથી આવી મૂંઝવણનાં કારણે સ્ત્રીઓમાં ડિપ્રેશન વધુ જોવા છે.

આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
આ પણ ખાસ વાંચોઃ  પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત
આ પણ ખાસ વાંચોઃ  આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો
આ પણ ખાસ વાંચોઃ  હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...

ડિપ્રેશન દૂર કરવાના ઉપાયો:
(1) એવા કામો કરો જે તમને રિલેક્સ કરે,ઉર્જા આપે અને ફીલ ગુડ ફેક્ટર કરાવે-
અહીં હેલ્ધી લાઈફ સ્ટાઈલ અનુસરવું. સ્ટ્રેસને સારી રીતે મેનેજ કરી શકાય તે શીખવું. તમે જે કરી શકતા હોય તે મર્યાદા નક્કી કરી અને તમારા દિવસમાં આનંદદાયક પ્રવૃતિઓનું શિડયુલ ગોઠવવા જેવી સામાન્ય બાબતોનો સમાવેશ કરી શકાય છે.

(2) આઠ કલાક ઊંધ કરવાનું લક્ષ્ય રાખો-
ડિપ્રેશનથી  ઊંઘની સમસ્યા સાથે સીધો સંબંધ છે.જો તમે ઓછી ઊંઘ કરતા હોય,વધુ ઊંઘ કરતા હોય તો તે તમારા મૂડને અસર કરે છે. ઊંઘની સારી ટેવ પાડીને સારું અને હેલ્ધી ઊંઘવાનું શિડયુલ ગોઠવો.

આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
આ પણ ખાસ વાંચોઃ  Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  Aadhar PAN Link: પાન-આધાર લિંકનું લઠ્ઠું કોણ લાવ્યું? લિંક નહીં હોય તો શું થશે જાણો
આ પણ ખાસ વાંચોઃ  સલમાન ખાનની લાઈફ અંગે સામે આવ્યાં સૌથી મોટા ખુલાસા, જાણીને ચોંકી જશો

(3) હળવાં થવાની ટેક્નિકસની પ્રેકટિસ કરો-
યોગ,ઊંડા શ્વાસ લેવા, મસલ્સ રિલેકસ કરવા જેવી કસરતો અથવા મેડિટેશન જેવી રોજિંદી કવાયત કરો ડિપ્રેશનમાંથી રાહત મળી શકે છે.મનોભાર ઓછો થઈ  શકે છે અને જીવનમાં આનંદ અને સાનુકૂળતા અનુભવી શકાય છે.

(4) અન્યને હળતાં મળતાં રહો-
ડિપ્રેશન તમને અતડા રાખવા તરફ પ્રેરે છે.  મિત્રો પરિવાર સાથે બેસીને વાર્તાલાપ કરો. જીવન તરફનો વિચાર સુધરશે, સારા સમર્પિત, નિર્ણયાત્મક અને તમને  સારી રીતે સાંભળતા સાથીઓને મળો. .

(5) જીવંત રહો-
તમે જયારે ડિપ્રેશનમાં હોવ ત્યારે બહાર આવવું એક મોટો પડકાર જેવું લાગશે. પરંતુ મનોવિજ્ઞાન જણાવે  છે કે દરરોજ ઓછામાં 30 મિનિટ યોગ્ય કસરત કરવી એ મેડિટેશનની જેમ ડિપ્રેશનની લાક્ષણિક્તાઓ માટે અસરકારક થઈ શકે છે તેના ચુંગલમાં જવાથી અટકાવી શકે છે. વોકિંગ,વેઈટ, સ્વિમિંગ, માર્શલ આર્ટ્સ તમારા બંને હાથ અને પગ મૂવ કરતા હોય તેવા ડાન્સ તાલબદ્ધ કસરત એ ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મહત્તમ લાભ આપે છે.

આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકોઆ પણ ખાસ વાંચોઃ  એકવાર શરીર સુખ માણ્યા બાદ કેમ તરત ફરી થાય છે ઈચ્છા? શું તમને પણ આવું થાય છે?આ પણ ખાસ વાંચોઃ  Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધઆ પણ ખાસ વાંચોઃ  આ વસ્તુનું સેવન તમને બનાવશે બેડ પરના બાદશાહ, અઠવાડિયામાં જ મળશે રિઝલ્ટ!

(6) નકારાત્મક વિચારો ત્યજો-
ડિપ્રેશનની સૌથી ખરાબ એક અસર એ છે કે તે તમારા પ્રત્યે અને ભવિષ્ય માટેની તમારી અપેક્ષાઓ સહિત દરેક બાબત પર નકારાત્મક્તા લાવે છે. આથી હું કંઈ પણ સારું નથી કરી  શક્તો એવા સામાન્ય વિચારોથી દૂર રહો.

(7) વ્યવસાયિક મદદ મેળવો-
જો તમે તમારી જાતે પગલાં લીધા હોય અને લાઈફસ્ટાઈલમાં હકારાત્મક ફેરફારો કર્યા હોય તેમ છતાં તમારું ડિપ્રેશન વધતું જ જતું હોય તો પ્રોફેશનલ હેલ્પ મેળવો.

આ પણ ખાસ વાંચોઃ  Top Tourist Spot: ગુજરાતના આ સ્થળો નથી જોયા તો શું જોયું, બુમો પાડીને થાકયો બચ્ચન!
આ પણ ખાસ વાંચોઃ  આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ
આ પણ ખાસ વાંચોઃ  100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવાની આદત હોય તો ચેતજો, આ રીતે થઈ રહી છે છેતરપિંડી...
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાત સત્તર અને બાસમતીને મુકો બાજુમાં, આ ચોખા ખાઈને ઘરડા પણ થઈ જાય છે જવાન!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news