પલંગમાં પત્ની હોવા છતાં પતિને આવી પ્રેમિકાની યાદ, સુહાગરાતે જ કરી બેઠો એવી ભૂલ...

પતિ અને સસરાએ તેને મારઝુડ કરીને બીભત્સ ગાળો બોલી હતી. અવાર નવાર થતાં ઝઘડાને કારણે પરિણીતા પતિને લઈને અલગ ભાડેથી રહેવા માટે જતી રહી હતી આમ છતાં તેની પરેશાનીઓ ઓછી થઈ ન હતી. પતિ નાની નાની વાતોમાં મારઝુડ કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો.

પલંગમાં પત્ની હોવા છતાં પતિને આવી પ્રેમિકાની યાદ, સુહાગરાતે જ કરી બેઠો એવી ભૂલ...

Suhag Raat: સુહાગરાત માટે લોકો આતુરતાથી રાહ જોતો હોય છે. અહીં અમદાવાદનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેને વાંચીને પણ તમને નવાઈ વાગશે. પત્ની સાથે સુહાગરાત માટે ગયેલા પતિને પ્રેમિકા ભૂલાતી ન હતી. એ સમયે જ એને એવું કર્યું કે આજે પણ પત્નીને પસ્તાવો થાય છે. અમદાવાદ શહેરના સાબરમતીમાં રહેતી યુવતીએ આખરે સંસારમાં પ્રેમ ન મળતાં પતિ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસની વિગતો એવી છે કે, અમદાવાદની યુવતીના લગ્ન માટે વાત ચાલતી હતી એ સમયે યુવતીએ મેટ્રીમોનિયલ સાઇટ પરથી એક યુવકને પસંદ કર્યો હતો. જેની સાથે વાતચીત આગળ વધતાં આખરે બંનેએ લગ્ન કર્યા હતા. ભૂલમાં લાઈટ બંધ થતાની સાથે જ જેવો પત્ની પાસે આવ્યો કે, પ્રેમિકાનું નામ બોલવા લાગ્યો પતિ...ત્યાં જ થયો મોટો કાંડ.

યુવતીને પતિના કોઈ છોકરી સાથે આડાસંબંધ હોવાની જાણ થઈ હતી પણ પતિએ વિશ્વાસ અપાવ્યો હતો કે તે તમામ લફરાંને ભૂલ જઈ તેની સાથે સારી રીતે રહેશે પણ પતિએ લગ્નના પ્રથમ દિવસે જ પોત પ્રકાશ્યું હતું. શરીર પત્ની સાથે હતું પણ એનું મન એની પ્રેમિકામાં હતું. એ દિવસે પણ એ ફોનમાં ભરાયેલો હતો. યુવતીએ તેના સસરાને વાત કરતા તેઓએ પિયરમાંથી પાંચ લાખ લઇ આવવા જણાવતા યુવતીના પિતાએ દીકરીનું ઘર સચવાઈ રહે તે માટે પાંચ લાખ આપ્યા હતા. છતાંય પતિ અને સસરાએ ત્રાસ યથાવત રાખતા યુવતીએ સાબરમતી પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

સાબરમતીમાં રહેતી 20 વર્ષીય પરિણીતાએ મેટ્રોમોનીયલ સાઇટ પરથી તેને એક યુવક સાથે સંપર્કમાં  આવી હતી.  બાદમાં બંને વચ્ચે વિચારોની આપ લે કરતા હતાં. યુવક એકાંતમાં અન્ય છોકરી સાથે વાતચીત કરતો હોવાની પરિણીતાને શંકા ગઈ હતી. જોકે આખરે બંનેએ આ બાબતને અવગણીને સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ જ્યારે તેઓ હનીમુનમાં સિક્કીમ ગયા ત્યારે પણ તેના પતિના મોબાઇલ પર અન્ય છોકરીઓના ફોન આવતાં દુર જઈને વાતચીત કરતો હતો. જેની જાણ પરિણીતાએ તેના સસરાને કરતાં હતાં.

પતિ અને સસરાએ તેને મારઝુડ કરીને બીભત્સ ગાળો બોલી હતી. અવાર નવાર થતાં ઝઘડાને કારણે પરિણીતા પતિને લઈને અલગ ભાડેથી રહેવા માટે જતી રહી હતી આમ છતાં તેની પરેશાનીઓ ઓછી થઈ ન હતી. પતિ નાની નાની વાતોમાં મારઝુડ કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. આતી કંટાળીને પરિણીતા પિયર આવતી રહી હતી. આ સમયે સાસરિયાંએ ધંધામાં ખોટ આવી છે 5 લાખ રૂપિયાની મદદ કરો અમે તમારી દીકરીને ઘરે લઈ જવા આવ્યા છીએ એમ બહાના કરીને પરિણીતાને ઘરે લઈ ગયા હતા. આમ છતાં આ બાબતનો ઉકેલ ન આવતાં પરીણિતાએ આખરે પોલીસ સ્ટેશનનના દરવાજા ખખડાવ્યા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news