યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
Relationship: હાલમાં છોકરાઓને છોકરીઓ કરતાં મોટી ઉમરની મહિલાઓ પ્રત્યે વધુ આકર્ષાય છે. ભાભીની ઉંમરની મહિલાઓ સાથે પ્રેમ કરવો એક ટ્રેન્ડ બની ગયો છે. બહુ જ ચોંકાવનારી યુવકોની આ હરકત પાછળ એક નહિ, અનેક કારણો છે.
Trending Photos
Single Men Like Married Women: બહુ જ ચોંકાવનારી યુવકોની આ હરકત પાછળ એક નહિ, અનેક કારણો છે. યુવકો પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે. એક અભ્યાસમાં એવુ સામે આવ્યું કે, યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ છે. પરંતુ આ પાછળના કારણો પણ જાણી લઈએ. હંમેશા સાંભળવામાં આવે છે કે, આજકાલ યુવકો પરિણીત મહિલાઓ, ભાભીઓ અને આન્ટી જેવી મહિલાઓ પર લટ્ટુ થાય છે. તેમને વધુ પસંદ કરે છે. એવુ માનવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કરનારા જાતિ, ઉંમર, રંગ, રૂપની ચિંતા કરતા નથી. પરંતુ ભાભીની ઉંમરની મહિલાઓ સાથે પ્રેમ કરવો એક ટ્રેન્ડ બની ગયો છે.
સિંગલ યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમાં આત્મવિશ્વાસ વધુ હોય છે. મહિલાઓનો આ આત્મવિશ્વાસ યુવકોને આકર્ષિત કરે છે. યુવકોને લાગે છે કે, પરિણીત મહિલાઓ દરેક સમસ્યાને સારી રીતે સમજી શકે છે. તેમજ તેને સોલ્વ કરવાના પણ રસ્તા સૂચવે છે.
Shubh Yoga:2 દિવસ બાદ સર્જાશે દુર્લભ અને અત્યંત શુભ ગણાતો યોગ, આ વસ્તુઓની ખરીદી ચમકશે કિસ્મત
સિડનીમાં PM Modi નું શાનદાર સ્વાગત, આકાશમાં લખ્યું- 'Welcome Modi'
આ ગુણો ધરાવતી સ્ત્રીનું પતિ પર હોય છે નિયંત્રણ, બની જાય છે જોરૂ કા ગુલામ
Vish Yoga: શનિ-ચંદ્ર યુતિથી બનશે અશુભ વિષ યોગ, આ 2 રાશિઓ પર તૂટશે મુસિબતનો પહાડ!
કોઈ કમિટમેન્ટ નહિ
પરિણીત મહિલાઓને ડેટ કરવામાં યુવકોને કોઈ પ્રકારનું કમિટમેન્ટ આપવુ પડતુ નથી. તેઓ પોતાના કામ પર વધુ ફોકસ કરે છે. એ પણ એક કારણ છે કે, યુવકો યુવતીઓના બદલે પરિણીત મહિલાઓને ડેટ કરવાનું વધુ પસંદ કરે છે.
ભવિષ્યની કોઈ ચિંતા નહિ
એક પરિણીત મહિલા પોતાના પતિને છોડવા તૈયાર હોતી નથી. તેઓ માત્ર કંટાળાજનક જિંદગીમાં થોડું ટ્વિસ્ટ લાવવા માંગે છે તેથી યુવકોને ડેટ કરે છે.
આ ઘરોમાં માતા લક્ષ્મીનો રહેતો નથી વાસ, અન્નની રહે છે અછત, દુખી રહે છે પરિવાર
તમારી પાસે પણ ક્રેડિટ કાર્ડ છે, તો તમે આ 5 ભૂલો તો કરતા જ હશો, બેંકો છુપાવે છે આ વાત
આ છે બેસ્ટ સસ્પેંસ, હોરર-થ્રિલર વેબ સીરીઝ અને ફિલ્મો, અહીં જુઓ ફ્રીમાં
મધ જેવો મીઠો સ્વભાવ
પરિણીત મહિલાઓ ઘરથી લઈને બહારના તમામ કામોને સારી રીતે મેનેજ કરવાનુ જાણે છે. આ દરેક કામ કરતા સમયે તે સ્ટ્રેસ લેતી નથી, અને ચહેરા પર સ્માઈલ સાથે કરે છે. પરિણીત મહિલાઓના આ સ્વભાવને કારણે યુવકો તેમના તરફ આકર્ષિત થાય છે.
'25 વર્ષની છોકરીઓને લગ્ન ન થવાનો સતાવે છે ડર', આ ઉંમરે ગણાવા લાગે છે ઘરડી
Vish Yoga: શનિ-ચંદ્ર યુતિથી બનશે અશુભ વિષ યોગ, આ 2 રાશિઓ પર તૂટશે મુસિબતનો પહાડ!
વરરાજા મંડપ છોડીને ભાગ્યો તો કન્યા 20 કિમી સુધી પીછો કરી દાદાગીરીથી કર્યા લગ્ન
કેરિંગ પાર્ટનર
કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓ વધુ કેરિંગ પાર્ટનર માનવામાં આવે છે. યુવકોને મહિલાઓનો આ પ્રેમાળ સ્વભાવ વધુ પસંદ આવે છે. કુંવારી યુવતીઓમાં પ્રેમાળ સ્વભાવ ઓછો જોવા મળે છે. જેના કારણે તેઓ પરિણીત મહિલાઓ તરફ આકર્ષિત થાય છે.
હોર્મોન્સમાં બદલાવ
લગ્ન બાદ દરેક મહિલામા હોર્મોનલ ચેન્જિસ જોવા મળે છે. જેના કારણે તેમની સ્કીન વધુ ગ્લો કરે છે. લગ્ન બાદ મહિલાઓની સુંદરતા વધુ નિખરે છે. એટલુ જ નહિ, મહિલાઓની ફિગર પણ આકર્ષિત બને છે. મહિલાઓમાં આવતા આ બદલાવ યુવકોને વધુ ગમે છે.
Love rashifal: પ્રેમી પંખીડાઓ માટે ખાસ લવ રાશિફળ, ક્યાંક ઝઘડા થશે તો ક્યાંક બ્રેકઅપ
શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે